Not Set/ કપાસની મીલમાં આગ ભભૂકતાં કપાસ બળીને ખાખ, કારણ અકબંધ

કચ્છ, કચ્છના નખત્રાણા મોટા યક્ષ પાસે કપાસના મીલમાં ભિષણ આગ લાગી  હતી. આગ લાગતા કપાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો. આગ લાગતા મીલ કર્મીઓ ઘટના સ્થળે દોળી આવ્યા હતા અને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ બેકાબુ બની હતી. આગ બેકાબુ બનતા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર […]

Gujarat Others Videos
vadodara reliance plant fire 12 કપાસની મીલમાં આગ ભભૂકતાં કપાસ બળીને ખાખ, કારણ અકબંધ

કચ્છ,

કચ્છના નખત્રાણા મોટા યક્ષ પાસે કપાસના મીલમાં ભિષણ આગ લાગી  હતી. આગ લાગતા કપાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો. આગ લાગતા મીલ કર્મીઓ ઘટના સ્થળે દોળી આવ્યા હતા અને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ બેકાબુ બની હતી.

આગ બેકાબુ બનતા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની જહેમત ઉઠાવી  હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.