Kutch News : કચ્છના ભચાઉ સ્થિત અધોઈમાં ગેરકાયદે ખનન ઝડપાયું છે. જેમાં ચાઈના ક્લે ખનિજના અવૈધ ખોદકામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં 70 લાખના મુદ્દામાલ સાથે JCB અને ડમ્પર જપ્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:ગુજરાત ATSને Black Boxનું DVR મળી આવ્યું, FSL ટીમ તપાસ કરશે
આ પણ વાંચો:ગુજરાત ATSએ કચ્છ સરહદથી પાકિસ્તાની જાસૂસને ઝડપી પાડ્યો
આ પણ વાંચો:અમરેલી: મૌલવીની ‘પાક’ કનેક્શન મામલે ગુજરાત ATS કરશે પૂછપરછ
