Not Set/ મોતીવર્ક કલા, મહિલાઓને બનાવે છે આત્મનિર્ભર

મોતીવર્ક કલા, મહિલાઓને બનાવે છે આત્મનિર્ભર

Gujarat Others
bachu khabad 7 મોતીવર્ક કલા, મહિલાઓને બનાવે છે આત્મનિર્ભર

@કૌશિક છાયા, કચ્છ

કચ્છની ખમીરવંતી પ્રજા કલા કારીગરી માટે મશહૂર છે કચ્છની બાંધણી, હાથ વણાટની કળા, મડઆર્ટ, રોગાન આર્ટની સાથોસાથ મોતીવર્કની કલા કારીગરી પણ ફેમસ છે ત્યારે આજે આપણે વાત કરવી છે કે, કચ્છની મોતી વર્ક કલાની.

moti work design | Beautiful moti design baskets | New Hand made moti work  design baskets - YouTube

વિશાળ જિલ્લો ક્ચ્છ પોતાની અલગ જ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે,કદાચ આ કારણોસર ક્ચ્છ વિશ્વમાં પ્રસિદ્ધ છે અહીંના ગામેગામ અલગ કલા અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે.  કચ્છની બોલી અહીંના લોકો અને અહીંની કલા કચ્છને ગુજરાતના નકશામાં અલગ જ સ્થાન અપાવે છે.  ત્યારે મહિલાઓ મોતી વર્કનું કામ કરી રોજગારી મેળવી આત્મનિર્ભર બન્યા છે ઝીણા મોતીઓને દોરામાં પરોવી તેમાંથી ઘરેણાં જેવાકે બંગડી,નેકલેસ, કમરબેલ્ટ, ગૃહ શુશોભનની વસ્તુઓ તોરણ, ઝુંમર, ગિફ્ટ આર્ટિકલ, ભગવાનની મૂર્તિ, વોલપીસ બનાવવામાં આવે છે ગ્રાહકો પણ આ મોતીવર્કને પ્રોત્સાહન આપે છે.

D'source Products | Moti Bharat | D'Source Digital Online Learning  Environment for Design: Courses, Resources, Case Studies, Galleries, Videos

કલા સાથે જોડાવવું એ એક શોખ પણ હોય છે કારીગર માત્ર વસ્તુને આકાર નથી આપતો પણ તેની સાથે તેની લાગણીઓ પણ જોડાઈ જાય છે.  તેના કારણે વિખરાયેલા મોતીઓ જ્યારે એક તાંતણે બંધાઈ જાય ત્યારે નવું સ્વરૂપ જોવા મળે છે.  જેમાં પણ બેમત નથી, ક્ચ્છ કલચર નામની સંસ્થા દ્વારા મોતીવર્કને પ્રોત્સાહન આપી માર્કેટ પૂરું પાડવામાં આવે છે ક્ચ્છ ફરવા આવતા સહેલાણીઓ મોતી વર્કની વસ્તુઓ નિહાળી ખરીદી કરતા હોય છે.

awards / વર્ષ 2020ના મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડની જાહેરાત, જાણો ભારતમ…

Bodeli / કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરેલા ત્રણ કૃષિ કાયદાઓથી ખેડૂતોની આ…

Gujarat / એઇમ્સના ખાતમુહુર્ત માટે વડાપ્રધાન મોદીનું 31મી એ થઈ શકે છે ર…

ભષ્ટાચાર / લેન્ડ ગ્રેબિંગ એક્ટથી ભષ્ટાચાર પર પણ લગામ, અન્ય ક્ષેત્રોનો ઉ…

Political / બસપા પ્રમુખ માયાવતીએ સરકારને જાણો શું કરી માંગ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…