ટેક્નોલોજી/ પાવરફૂલ કેમેરા સાથે લોન્ચ થયો OnePlus 9 Pro 5G, જાણો કિંમત

વનપ્લસ 9 પ્રો 5 જી (OnePlus 9 Pro 5G) સ્માર્ટફોન ભારત સહિત વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યો છે. ફોન બે સ્ટોરેજ વેરિએન્ટ 8GB + 128GB અને 12GB + 256GB માં આવશે. ફોનની 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 64,999 છે. જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 69,999 રૂપિયા […]

Tech & Auto
oneplus પાવરફૂલ કેમેરા સાથે લોન્ચ થયો OnePlus 9 Pro 5G, જાણો કિંમત

વનપ્લસ 9 પ્રો 5 જી (OnePlus 9 Pro 5G) સ્માર્ટફોન ભારત સહિત વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યો છે. ફોન બે સ્ટોરેજ વેરિએન્ટ 8GB + 128GB અને 12GB + 256GB માં આવશે. ફોનની 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 64,999 છે. જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 69,999 રૂપિયા છે. વનપ્લસ વેબસાઇટ સિવાય આ ફોન ઇ-કોમર્સ સાઇટ એમેઝોન પર વેચવામાં વશે. વનપ્લસ વનપ્લસ 9 પ્રો સ્માર્ટફોન ત્રણ કલરમાં સ્ટેલર બ્લેક, મોર્નિંગ મિસ્ટ અને પાઇન ગ્રીન આવશે. આ ફોનનું પહેલી એપ્રિલથી પ્રી બૂકિંગ થઈ શકે છે.

OnePlus भारत में इस दिन लॉन्च करेगा सस्ता 5G स्मार्टफोन, ये है नाम - Mobile AajTak

વનપ્લસ 9 પ્રો સ્માર્ટફોનમાં 6.7 ઇંચની ફ્લુઇડ ડિસ્પ્લે 2.0 છે. ફોનની વિશેષતા એ છે કે તે તેના પોતાના અનુસાર 1 હર્ટ્ઝથી 120 હર્ટ્ઝ વચ્ચેના રિફ્રેશ રેટનું સંચાલન કરશે. ઉપરાંત, ફોનની સુપર વીડિયો રીઝોલ્યુશન સુવિધા વીડિયો અનુભવને ઓપ્ટિમાઇઝ કરવા માટે સક્ષમ હશે. આ સિવાય ફોનમાં હાયપર ટચ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એક ગેમિંગ અનુભવ પ્રદાન કરશે.

અહીંથી સસ્તામાં ખરીદો Samsung, iphone અને xiaomiના સ્માર્ટફોન, જાણો શું છે ઓફર…

OnePlus 9 5G Series Will Be Launched On March 23, Know The Price And Features Of The Phone | OnePlus 9 सीरीज 23 मार्च को होगी लॉन्च, जानें फोन के प्रोसेसर से

OnePlus 9 Pro 5Gનો કેમેરો
વનપ્લસ 9 પ્રોએ ફોટોગ્રાફી માટે હસેલબ્લાડ સાથે ભાગીદારી કરી છે. ફોનમાં ક્વાડ રીયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેનો મુખ્ય કેમેરો 48 એમપીનો હશે. આ ઉપરાંત 50 એમપીના અલ્ટ્રા-વાઇડ લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત, ટેલિફોટો કેમેરા માટે 8 એમપી લેન્સ સપોર્ટેડ છે. આ સિવાય 2 એમપી મોનોક્રોમ લેન્સ આપવામાં આવ્યા છે.

પ્રોસેસર તરીકે 5 નેનો-મીટર ક્વાલકોમ સ્નેપડ્રેગન 888 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 5 જી કનેક્ટિવિટી સાથે આવશે. વનપ્લસ 9 પ્રો સ્માર્ટફોન ઓક્સિજન OS પર કામ કરશે.

OnePlus 9 OnePlus 9 Pro and OnePlus 9R smartphone launch today know expected specifications - आज लॉन्च होंगे OnePlus 9 सीरीज के तीन धांसू फोन, जानिए क्या होगी खासियत

બેટરી અને કનેક્ટિવિટી
પાવરબેકઅપ માટે, ફોનમાં 4,500 એમએએચ બેટરીનો સપોર્ટ છે, ફોન 30 મિનિટમાં 100 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. ફોન વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે. વાયરસેલ ચાર્જિંગમાં, ફોન સંપૂર્ણ 43 મિનિટમાં ચાર્જ થઈ શકે છે. તેમાં વાઇ-ફાઇ 6 અને બ્લૂટૂથ 5.2 કનેક્ટિવિટી આપવામાં આવી છે.