સુરત/ વાલક ડિંડોલી વચ્ચે લીકેજ દૂર કરવાની કામગીરી, આ વિસ્તારમાં થશે પાણી કાપની અસર

સુરતના વરાછા એ, વરાછા બી, લિંબાયત અને ઉધના ઝોન વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં આજે પાણી કાપ રહેશે. તો રાત સુધીમાં આ કામગીરી હાઇડ્રોલિક વિભાગ દ્વારા પૂરી કરી દેવામાં આવશે અને કાલે વહેલી સવારથી જ રાબેતા મુજબ આ તમામ સોસાયટીઓમાં કે જ્યાં પાણી કાપ છે ત્યાં રાબેતા મુજબ પાણીની સપ્લાય શરૂ કરવામાં આવશે.

Gujarat Surat
લીકેજ
  • પાણીની લાઇનમાં લીકેજ દૂર કરવાની કામગીરી
  • કામગીરી કારણે 28 થી વધુ વિસ્તારમાં મળશે પાણી
  • વરાછા એ, વરાછા બી, લિંબાયતમાં પાણી કાપની અસર
  • ઉધના ઝોનમાં પાણી કાપની અસર થશે
  • 30 જાન્યુઆરીના રોજ કરવાનું નક્કી કરાયું હતું

સુરત મહાનગર પાલિકા દ્વારા પાણીની પાઇપલાઇનમાં પડેલી લીકેજની કામગીરી દૂર કરવામાં આવી છે. વાલકથી  ડીંડોલી સુધીની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં થયેલું લીકેજ દૂર કરવામાં આવી રહ્યું છે.પાણીમાં લીકેજની કામગીરીને પગલે સુરતમાં આવેલી 30થી વધુ સોસાયટીઓના લોકોને પાણી કાપનો સામનો કરવો પડ્યો હતો. સુરતના વરાછા એ, વરાછા બી, લિંબાયત અને ઉધના ઝોન વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં આજે પાણી કાપ રહેશે. તો રાત સુધીમાં આ કામગીરી હાઇડ્રોલિક વિભાગ દ્વારા પૂરી કરી દેવામાં આવશે અને કાલે વહેલી સવારથી જ રાબેતા મુજબ આ તમામ સોસાયટીઓમાં કે જ્યાં પાણી કાપ છે ત્યાં રાબેતા મુજબ પાણીની સપ્લાય શરૂ કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા દ્વારા વાલકથી  ડીંડોલી સુધીની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં થયેલું લીકેજ દૂર કરવાની કામગીરી આજે વહેલી સવારથી જ કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા વ્રજ ચોક ખાડી પાસે આ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વહેલી સવારથી જ યુદ્ધના ધોરણે આ કામગીરી થઈ રહી છે. તો પાણીની પાઇપલાઇનમાં લીકેજ દૂર કરવાની કામગીરીના કારણે અલગ અલગ 30 કરતા વધુ સોસાયટીના લોકો પાણી કાપનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરતના વરાછા એ, વરાછા બી, લિંબાયત અને ઉધના ઝોન વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં આજે પાણી કાપ રહેશે. તો રાત સુધીમાં આ કામગીરી હાઇડ્રોલિક વિભાગ દ્વારા પૂરી કરી દેવામાં આવશે અને કાલે વહેલી સવારથી જ રાબેતા મુજબ આ તમામ સોસાયટીઓમાં કે જ્યાં પાણી કાપ છે ત્યાં રાબેતા મુજબ પાણીની સપ્લાય શરૂ કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા દ્વારા વાલકથી  ડીંડોલી સુધીની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં થયેલું લીકેજ દૂર કરવાની કામગીરી આજે વહેલી સવારથી જ કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા વ્રજ ચોક ખાડી પાસે આ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વહેલી સવારથી જ યુદ્ધના ધોરણે આ કામગીરી થઈ રહી છે. તો પાણીની પાઇપલાઇનમાં લીકેજ દૂર કરવાની કામગીરીના કારણે અલગ અલગ 30 કરતા વધુ સોસાયટીના લોકો પાણી કાપનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરતના વરાછા એ, વરાછા બી, લિંબાયત અને ઉધના ઝોન વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં આજે પાણી કાપ રહેશે. તો રાત સુધીમાં આ કામગીરી હાઇડ્રોલિક વિભાગ દ્વારા પૂરી કરી દેવામાં આવશે અને કાલે વહેલી સવારથી જ રાબેતા મુજબ આ તમામ સોસાયટીઓમાં કે જ્યાં પાણી કાપ છે ત્યાં રાબેતા મુજબ પાણીની સપ્લાય શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો:અમૂલે ઘરનું બજેટ બગાડ્યું, દૂધના ભાવમાં લિટરે 3 રૂપિયાનો કર્યો વધારો

આ પણ વાંચો:મરચામાં આવ્યો નવો વાયરસ, ખેડૂતોની હાલત બની કફોડી

આ પણ વાંચો:સ્વયંભુ પ્રગટ પીપળેશ્વર મહાદેવના ભવ્યાતિભવ્ય અતિરૂદ્ર મહા યજ્ઞનો પ્રારંભ