Rashibhavishya: રાશિચક્રની તમામ 12 રાશિઓ માટેનું સાપ્તાહિક રાશિભવિષ્ય (Saptahik Rashibhavishya) આ મુજબ રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
સાપ્તાહિક રાશીભવિષ્ય (Saptahik rashibhavishya)

મેષ:
કાર્યક્ષેત્રમાં આ સપ્તાહ તમારા માટે સારું રહેશે.
તમે આર્થિક રીતે ઘણી મુશ્કેલી અનુભવશો.
કરવામાં આવેલ કામ બગડી શકે છે.
આ અઠવાડિયે વેપારમાં કોઈ મોટું જોખમ ન લેવું.
ઉપાય : બુધવારે ગરીબોને દાન કરવું.

વૃષભ:
તમે કોઈ મોટા વિવાદમાં ફસાઈ શકો છો.
હવામાન અનુસાર તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
કાર્યસ્થળમાં સાવધાનીથી કામ કરવું જોઈએ.
કોઈની વાતથી પ્રભાવિત થઈને કંઈ ખોટું ન કરો.
ઉપાય : આદિત્ય હ્યદયમ નો પાઠ કરો.

મિથુન:
આ સપ્તાહ તમારા માટે મિશ્રિત પરિણામ આપશે.
તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે..
તમે આ અઠવાડિયે તે યોજના પૂર્ણ કરી શકો છો.
વ્યવસાય વગેરેમાં સ્થિતિ સામાન્ય રહેશે.
ઉપાય : ૨૧ વાર “ઓમ ગુરુવે નમ: મંત્રનો જાપ કરો.

કર્ક :
આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે.
તમારી ખાનપાન પર નિયંત્રણ રાખો..
અટવાયેલા પૈસા આ સપ્તાહમાં પ્રાપ્ત થશે.
મે કોઈ નવા કામમાં ભાગીદાર બની શકો છો, જેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે.
ઉપાય : ૧૦૮ વાર “ઓમ રાહવે નમ:” નો જાપ કરો.

સિંહ : કાર્યોને પૂર્ણ કરવામાં સફળ રહેશો.
તમારા સાથીદારો સાથે કોઈ નવું કામ શરૂ કરી શકો છો.
સ્વાસ્થ્યમાં લાભ થશે.
નોકરીયાત વર્ગના લોકોને પ્રમોશન મળી શકે છે.
ઉપાય : ૨૧ વાર “ઓમ ગણેશાય નમઃ” નો જાપ કરો.
કન્યા :
નવા કાર્યોને લઈને પરસ્પર વિવાદની સ્થિતિ બની શકે.
વેપારમાં નુકસાન થવાની સંભાવના છે.
આ અઠવાડિયું સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ લાવી શકે છે.
વિવાદને કારણે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો.
ઉપાય : ૨૭ વખત “ઓમ ભૌમાય નમ:” નો જાપ કરો..

તુલા :
શત્રુઓથી સાવધાન રહો.
મુસાફરી વગેરેમાં સાવધાની રાખો.
આ અઠવાડિયે નકામી પ્રવૃત્તિઓથી દૂર રહો.
પૈસા ક્યાંય રોકતા પહેલા યોગ્ય માહિતી મેળવી લો..
ઉપાય : ૪૧ વખત “ઓમ નમ: શિવાય”નો જાપ કરો.

વૃશ્ચિક :
આ અઠવાડિયું તમારા માટે સમસ્યાઓથી ભરેલું રહેશે.
નોકરી અને સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત રહેશો.
તમારું કામ અટકી શકે છે.
નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડશે.
ઉપાય : ૪૧ વખત “ઓમ નમો નારાયણાય:” નો જાપ કરો.

ધન :
આ અઠવાડિયે તમને કોઈ કામમાં મોટું નુકસાન થઈ શકે છે.
કોઈપણ કામ સમજી વિચારીને કરો.
અઠવાડિયે કોઈ મોટી ભાગીદારીમાં સામેલ ન થાઓ.
તમારે કામ માટે લાંબી યાત્રા પર જવું પડી શકે છે.
ઉપાય : રહું ગ્રહ માટે હવાન કરવું.

મકર :
આ અઠવાડિયું તમારા માટે ઉત્તમ રહેવાનું છે.
તમે કોઈ વરિષ્ઠ વ્યક્તિના સંપર્કમાં આવશો.
નાણાકીય લાભ થવાની સંભાવના છે.
અટકાયેલો ધંધો ફરી શરૂ થશે.
ઉપાય : ૧૧ વાર “ઓમ દુર્ગાય નમ:”નો જાપ કરો.

કુંભ :
ઘરમાં શુભ કાર્યની સંભાવનાઓ રહેશે.
તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.
તમારી પત્ની સાથે ચાલી રહેલા ઝઘડાનો અંત આવશે..
આ અઠવાડિયે પારિવારિક વાતાવરણ અદ્ભુત રહેશે.
ઉપાય : ગુરુ ગ્રહ માટે હવન કરો ..

મીન :
સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે.
તમને કોર્ટમાં ચાલી રહેલા કામમાં નુકસાન થઈ શકે છે.
વિરોધી વર્ગ તમારા પર વર્ચસ્વ જમાવશે.
તમારી વાણી પર નિયંત્રણ રાખો
ઉપાય : ૧૧ વાર “ઓમ મંડાય નમ:” નો જાપ કરવો.
આ પણ વાંચો:
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:
