Technology/ જાણો કેવી રીતે ચાલે છે ઈલેક્ટ્રીક કાર?

કાર અને અન્ય વાહનો પેટ્રોલ કે ડિઝલ વડે ચાલે છે. પેટ્રોલ અને ડિઝલ બળે એટલે પ્રદૂષણ ફેલાય છે. વૈજ્ઞાનિકોએ પ્રદૂષણ પેદા ન થાય અને કાર ચાલે તેવી શોધ કરી અને ઈલેક્ટ્રીક વડે ચાલતી કાર બનાવી છે.

Tech & Auto
car 1 જાણો કેવી રીતે ચાલે છે ઈલેક્ટ્રીક કાર?

કાર અને અન્ય વાહનો પેટ્રોલ,ડિઝલ કે ગૅસથી ચાલતા હોય છે. પરંતુ પેટ્રોલ અને ડિઝલ બળે એટલે પ્રદૂષણ પણ એટલું જ ફેલાય છે. વૈજ્ઞાનિકોએ પ્રદૂષણ પેદા ન થાય અને કાર પણ ચાલે એટલે કે પ્રદૂષણ પેદા થયા વગર જ કાર ચાલે તેવી એક શોધ કરીને ઈલેક્ટ્રીકથી ચાલતી કાર બનાવી છે.

કેવી રીતે ચાલે છે આ ઈલેક્ટ્રીક કાર?

– ઈલેક્ટ્રીક કાર અન્ય કાર જેવી જ દેખાય છે. પણ તેમાં પેટ્રોલની ટાંકીના સ્થાને હાઈડ્રોજન ફ્યુઅલ સેલ નામની  બેટરી આપવામાં આવી  છે.
– આ બેટરી હવામાંથી ઓક્સિજન મેળવી વીજળી પેદા કરે છે. બેટરીને હાઈડ્રોજન પૂરો પાડવા માટે હાઈડ્રોજનની ટાંકી હોય છે. બેટરીમાંથી મળતાં ઈલેક્ટ્રીક પાવર દ્વારા તેની સાથે જોડાયેલી મોટર ફરે છે અને કારના આગલા વ્હીલને ફેરવે છે. આ કારની બેટરી રીચાર્જ થઈ શકે છે.
– હાઈડ્રોજન ખાલી થાય ત્યારે વધુ હાઈડ્રોજન ભરવામાં આવે છે.
– આ કારથી પ્રદૂષિત વાયુ ઉત્પન્ન થતાં નથી, પરંતુ વરાળ સ્વરૂપે ધૂમાડો પેદા કરે છે.
– વિજ્ઞાનીઓએ કારના છાપરા પર સોલાર પેનલ બેસાડીને સોલાર પાવર વડે ચાલતી કાર પણ બનાવી છે. જે સોલાર પાવરને બેટરીમાં સંગ્રહ કરે છે અને પછી તેનો ઉપયોગ કરે છે.

ઈલેક્ટ્રીક કારમાંસામાન્ય રીતે સારી પ્રવેગક (ઝડપી પ્રવેગક) હોય છે અને તેમની મહત્તમ ગતિ પણ વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવે છે, 2010 માં ઉપલબ્ધ બેટરીઓ કાર્બન-આધારિત ઇંધણ કરતાં ઓછી વિશિષ્ટ ofર્જાની હતી, એટલે કે તે વાહનો જ ભારનો મોટો ભાગ નહીં હોય. , પરંતુ ચાર્જ થયા પછી વધુ રેન્જ આપશે નહીં. રિચાર્જ કરવામાં પણ ઘણો સમય લાગી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો