Weight Loss/ ખોરાક છોડીને માત્ર બિયર ગટગટાવીને 18 કિલો વજન ઉર્તાયુ

ઉપવાસ સમયગાળામાં રોજ 3 થી 5 પિન્ટ બિયર પીતો

World
dol hel ખોરાક છોડીને માત્ર બિયર ગટગટાવીને 18 કિલો વજન ઉર્તાયુ

આજે લોકો વજન ઉતારવા માટે અનેક નુસ્કા અપનાવતાં હોય છે એમાં પણ સાત્તવિક ભોજન લઇને એટલે કે ડાયટ પ્લાન મુજબ ખોરાક ખાઇને વજન ઉતારનારા લોકોની સંખ્યા વધારે છે. પણ અમેરિકાના એક યુવકે માત્ર બિયર ગટગટાવીને પોતાનું 18 કિલો વજન ઉતારી નાંખ્યું.

સાત્તવિક ભોજન લઇને એટલે કે ડાયટ પ્લાન મુજબ ખોરાક ખાઇને વજન ઉતારનારા લોકોની સંખ્યા વધારે છે

અમેરિકામાં ખ્રિસ્તીઓના ધાર્મિક ઉપવાસમાં ખોરાકનો ત્યાગ કરીને માત્ર પ્રવાહી પર રહીને ડેલ હોલ નામના યુવાને 18 કિલો વજન ઉતાર્યું છે.

ઉપવાસ સમયગાળામાં રોજ 3 થી 5 પિન્ટ બિયર પીતો તેણે અત્યાર સુધી 230 પિન્ટ બીયર

અત્રે ઉલ્લેખનીય છે કે ડેલ હોલ માત્ર પ્રવાહી પર જ રહેતો હતો તે બિયરના 3 થી 5 પિન્ટ ગટગટાવી જતો અને ખોરાક સંપૂર્ણ ત્યજી દીધો હતો. આ સાથે તે પ્રવાહીમા પાણી ચા-કોફી પીતો. આવું કરવાથી તેના શરીરનું વજન ઉતરતુ જોવા મળ્યુ. માત્ર 45 દિવસમાં જ ડેન હોલે 18 કિલો વજન ઉતારી દીધું. તેના  શરીર પર તોનો બદલાવ સ્પષ્ટ જોવાતો હતો.

ડેન હોલે ઉપવાસ સમયગાળામાં રોજ 3 થી 5 પિન્ટ બિયર પીતો તેણે અત્યાર સુધી 230 પિન્ટ બીયર ગટગયાવી ગયો છે. આ સમયગાળામાં તે અન્ય કામમાં પણ વ્યસ્થ રહેતો હતો. તેણે કોવિડની મહામારીમાં રેસ્ટોરેન્ટના કર્મચારીઓ માટે ભંડોળ પણ ભેગું કર્યું હતું.