Not Set/ ફેટ ઘટાડશે લેમન ટી, જાણો તેના અનેક લાભ

લેમન ટી ઘણાં લોકો પીતાં હશે પરંતુ તેના ફાયદા કેચલાં છે, તે બહુ ઓછા લોકો જાણતાં હશે. લેમન ટી પીવાથી પેટની ચરબી ઘટશે. આર્યુર્વેદના જાણકારો તેની લાભ ગણાવતાં કહે છે કે લેમન ટી પીવાથી પેટ પર જામેલી ચરબી ઓછી થાય છે, આ ઉપરાંત લીંબુમાં રહેલ વિટામીન સી શરીરમાં રેહલા ઝેરી તત્વોને પણ બહાર કાઢે છે. […]

Health & Fitness

લેમન ટી ઘણાં લોકો પીતાં હશે પરંતુ તેના ફાયદા કેચલાં છે, તે બહુ ઓછા લોકો જાણતાં હશે. લેમન ટી પીવાથી પેટની ચરબી ઘટશે. આર્યુર્વેદના જાણકારો તેની લાભ ગણાવતાં કહે છે કે લેમન ટી પીવાથી પેટ પર જામેલી ચરબી ઓછી થાય છે, આ ઉપરાંત લીંબુમાં રહેલ વિટામીન સી શરીરમાં રેહલા ઝેરી તત્વોને પણ બહાર કાઢે છે.

 

લેમન ટી શરદીમાં પણ રાહત આપે છે. દિવસમાં બે વખત લેમન ટી પીવાથી ગળાની તકલીઇ પણ દૂર કરે છે. આ ઉપરાંત લેમન ટી શરીરની ઇમ્યુનીટી સિસ્ટમ પણ મજબૂત બનાવે છે. લેમન ટી પીવાથી મગજ ફ્રેશ રહે છે અને માનસિક થાક નથી લાગતો.  લેમન ટી પીવાથી માથાનો દુખાવો, નબળાઇ અને આળસ પણ દૂર થાય છે.

 

લેમન ટી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. લેમન ટી પીવાથી શરીરમાં ઇન્સુલીનનો સ્ત્રાવ વધે છે જેનાથી શુગર લેવલ નિયંત્રણમાં રહે છે.