આજનું રાશિફળ/ સિંહ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય સંભાળવાની જરૂર,જાણો તમારું રાશિ ભવિષ્ય

Horoscope, આજનું રાશિફળ, Rashi, RASHI BHAVISHYA, Aestrology

Top Stories Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2023 09 26T193919.038 સિંહ રાશિના જાતકોએ સ્વાસ્થ્ય સંભાળવાની જરૂર,જાણો તમારું રાશિ ભવિષ્ય
  • તારીખ :-        ૨૭-૦૯-૨૦૨૩, બુધવાર /  ભાદરવા સુદ તેરસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૨૮ થી ૦૭:૫૮
અમૃત ૦૭:૫૮ થી ૦૯:૩૦
શુભ ૧૧:૦૦ થી ૧૨.૩૦
લાભ ૦૫:૦૦ થી ૦૬:૩૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૮:૦૦ થી ૦૯:૩૦
અમૃત ૦૯:૩૦ થી ૧૧:૦૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • લાંબાગાળાનો ફાયદો થાય
  • કમરની લગતી સમસ્યા રહે.
  • લોકો ઈર્ષા કરે.
  • છૂપા શત્રુઓથી સાવધાન રહો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મિત્રો અને પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • મનપસંદ કાર્ય પૂરા થાય.
  • સ્વાસ્થ્યમાં સુધારો જણાય.
  • સંબંધોમાં ખાસ ધ્યાન રાખવું.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પ્રવાસના યોગ પ્રબળ બને.
  • બાળકોનું ખાસ ધ્યાન રાખવું.
  • ધનખર્ચ થાય.
  • દિવસ આખો દોડધામમાં પસાર થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • સ્વાસ્થ્ય ને લગતી સમસ્યા રહે.
  • આર્થિક ધનલાભ થાય.
  • લગ્ન યોગ પ્રબળ બને.
  • કોઈ સર્જનાત્મક વિચાર આવે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૩

 

  • સિંહ (મ , ટ) :-
  • ધનખર્ચ થાય.
  • કોઈ કાર્ય ઝડપી પૂર્ણ થાય.
  • સ્વાસ્થ્યમાં સંભાળવું પડે.
  • ધાર્મિક સ્થળે જવાનું થાય.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વિવાદોથી દૂર રહેવું.
  • સહ કર્મચારીઓ થી લાભ થાય.
  • તમારી ત્વચાનું ધ્યાન રાખવું.
  • કોઈ મતભેદ ન કરવો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

 

  • તુલા (ર , ત) :-
  • ધન કમાવવા માટે ઉત્તમ દિવસ છે.
  • પ્રવાસના યોગ બને.
  • પેટની સમસ્યા રહે.
  • ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૩

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારા દુશ્મનોથી સાચવવું.
  • મગજ પર કાબૂ રાખવો.
  • ગુસ્સામાં બોલવા પર ધ્યાન રાખવું.
  • તબિયત સાચવવી.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કાર્યમાં સફળતા મળે.
  • નવી નોકરીની તક મળે.
  • આળસમાં દિવસ જાય.
  • પ્રેમ સંબંધમાં મધુરતા આવે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

 

  • મકર (ખ, જ) :-
  • મુશ્કેલીનો સામનો કરવો પડે
  • મગજ શાંત ન જણાય.
  • નોકરીમાં નવી તક ઊભી થાય.
  • લગ્ન યોગ પ્રબળ બને.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
    • ધારેલા કાર્ય પૂર્ણ થાય.
    • તબિયતમાં સંભાળ લેવી.
    • ધનખર્ચ થાય.
    • લગ્નજીવનમાં મુશ્કેલી જણાય.
    • શુભ કલર- ભૂરો
    • શુભ નંબર- ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધન અને વૈભવની પ્રાપ્તિ થાય.
  • તબિયતમાં સંભાળ લેવી.
  • કામમાં વ્યસ્ત રહો.
  • લગ્ન યોગ પ્રબળ બને.
  • શુભ કલર – વાદળી