Not Set/ લેફ. જનરલ રણબીર સિંઘ લદ્દાખની મુલાકાતે, સ્થિતિની કરી સમીક્ષા

આર્મી કમાન્ડર નોર્ધન કમાન્ડ, લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંઘે લદાખ સેક્ટરની ફોરવર્ડ પોસ્ટ્સની મુલાકાત લીધી હતી. લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંઘે લદાખ સેક્ટર ખાતે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી અને આર્મીની ઓપરેશનલ સજ્જતાની સમીક્ષા કરી હતી. પોતાની મુલાકાતમાં લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંઘે  પડકારજનક ભૂપ્રદેશ અને કઠોર હવામાનવાળા લદાખ સેક્ટરમાં તૈનાત સૈનિકોની નિષ્ઠા અને સમર્પણની પ્રશંસા હતી.     […]

Top Stories
ladakh 1 લેફ. જનરલ રણબીર સિંઘ લદ્દાખની મુલાકાતે, સ્થિતિની કરી સમીક્ષા

આર્મી કમાન્ડર નોર્ધન કમાન્ડ, લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંઘે લદાખ સેક્ટરની ફોરવર્ડ પોસ્ટ્સની મુલાકાત લીધી હતી. લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંઘે લદાખ સેક્ટર ખાતે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી અને આર્મીની ઓપરેશનલ સજ્જતાની સમીક્ષા કરી હતી. પોતાની મુલાકાતમાં લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંઘે  પડકારજનક ભૂપ્રદેશ અને કઠોર હવામાનવાળા લદાખ સેક્ટરમાં તૈનાત સૈનિકોની નિષ્ઠા અને સમર્પણની પ્રશંસા હતી.

        ladakh.png1 લેફ. જનરલ રણબીર સિંઘ લદ્દાખની મુલાકાતે, સ્થિતિની કરી સમીક્ષા

આપને જણાવી દઇએ કે હાલમાં જ જમ્મુ-કાશ્મીરમાંથી વિવાદીત કલમ 370 હટાવી દેવાની સાથે સાથે જમ્મુ-કાશ્મીરને બેં કેન્દ્રશાસિતોમાં વહેંચી નાખવામા આવ્યું છે. અને લદ્દાખને કેન્દ્રશાસિત જાહેર કરવામા આવતા ચીન દ્વારા ભારે વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે. ત્યારે લદાખ સેક્ટરમાં આર્મી કમાન્ડર નોર્ધન કમાન્ડ, લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંઘની મુલાકત અત્યંત મહત્વ પૂર્ણ ગણવામાં આવી રહી છે.

ladakh.png2 લેફ. જનરલ રણબીર સિંઘ લદ્દાખની મુલાકાતે, સ્થિતિની કરી સમીક્ષા

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.