અમદાવાદ,
ફેંગગુઈમાં ક્રિસ્ટલ બોલનું ઘણું મહત્વ ધરાવે છે. અને ઘરની અંદર ક્રિસ્ટલ બોલ લગાવવાથી નકારાત્મક ઉર્જા બહાર રહે છે. તેમજ ક્રિસ્ટલ બોલ આર્થિક તંગીને પણ દૂર કરે છે.

આ જગ્યાએ લગાવો ક્રિસ્ટ્રલ બોલ
ઘરની અંદર હંમેશાં લિવિંગ રૂમમાં ક્રિસ્ટલ બોલ લગાવવા જોઈએ. લિવિંગ રૂમમાં દક્ષિણ પશ્ચિમ દિશામાં હોય તો વધારે સારું.
ક્રિસ્ટ્રલ બોલને લટકાવ્યા બાદ રોજ તેને ત્રણ વાર ક્લોક વાઇઝ ફેરવવા જોઈએ.
ક્રિસ્ટ્રલ લગાવતા પહેલા એ જાણવું જરૂરી છે કે તમારે શેના માટે ક્રિસ્ટલ લગાવાવા છે. જો તમારા જીવનમાં પ્રેમની ઉણપ હોય તો પિંક કે પર્પલ રંગનો ક્રિસ્ટલ લગાવવો. આ ક્રિસ્ટલ બેડરૂમમાં લગાવવો.
રચનાત્મકતા માટે વ્હાઇટ ક્રિસ્ટ્રલ લગાવવા.
