Not Set/ આઈ મેકઅપ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

  આપણે જયારે પણ મેકઅપ કરીએ છીએ ત્યારે આપણે વધરે ધ્યાન આઈ મેકઅપ પર રાખતા હોય છીએ જો આખો સારી ના દેખાય તો મેકઅપ પણ સારો ના દેખાય માટે આજે અમે તમને જણાવીશું કે આઈ મેકઅપ કેવો કરવો. આપણી આખો ચહેરાની કેન્દ્ર બિંદુ હોય છે માટે સારા આઈ મેકઅપથી ચહેરો સુંદર દેખાય છે. આઈ મેકઅપ […]

Lifestyle
maxresdefault 2 આઈ મેકઅપ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

 

આપણે જયારે પણ મેકઅપ કરીએ છીએ ત્યારે આપણે વધરે ધ્યાન આઈ મેકઅપ પર રાખતા હોય છીએ જો આખો સારી ના દેખાય તો મેકઅપ પણ સારો ના દેખાય માટે આજે અમે તમને જણાવીશું કે આઈ મેકઅપ કેવો કરવો.

આપણી આખો ચહેરાની કેન્દ્ર બિંદુ હોય છે માટે સારા આઈ મેકઅપથી ચહેરો સુંદર દેખાય છે. આઈ મેકઅપ એક્સપર્ટ બનવા માટે અમુક જરૂરી વાતો ધ્યાનમાં રાખવી જોઈએ.

Image result for aai mekap

ચહેરા પર ઓછો મેકઅપ

જયારે તેમાં આખો પર હેવી મેકઅપ કરો છો તો તમારે તમારા ચહેરા પર ન્યુનતમ મેકઅપ કરવો જોઈએ.

Image result for aai mekap

બોલ્ડ લિપસ્ટિકથી બચીને રહો

સ્મોકી આઈ અથવા તો ગ્લિટર આઈ મેકઅપ સાથે બોલ્ડની જગ્યાએ ન્યુડ લિપસ્ટિક લગાવો.

Related image

જો તમે લાઈટ આઈ શેડો વાપરતા હોય તો મસ્કરાથી આંખોને સુંદર બનાવો

Image result for aai mekap aai bro

આઈ બ્રો ને સેટ કરો

જો તમારે તમારી આખો સારી દેખાય તેવું ઈચ્છતા હોવ તો તમરી આઈ બ્રો ને સારી રીતે શેપ આપો.

Related image

Related image

Image result for aai mekap

Image result for aai mekap