Not Set/ આજે જ તમારા ઘરે ટ્રાય કરો પનીરની ખીર

સામગ્રી 3 કપ લૉ ફેટ દૂધ , (99.7% ફેટ ફ્રી) 1 કપ ખમણેલું લૉ ફેટ પનીર 2 ટીસ્પૂન શુગર સબ્સ્ટિટ્યૂટ 1/4 ટીસ્પૂન એલચી પાવડર બનાવવાની રીત એક પહોળા ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં મધ્યમ તાપ પર દૂધને 5 થી 6 મિનિટ સુધી ગરમ કરો અથવા દૂધ ઉકળવા માંડે ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો. તેને ઠંડું થવા બાજુ પર […]

Food Lifestyle
mahi55 આજે જ તમારા ઘરે ટ્રાય કરો પનીરની ખીર

સામગ્રી

3 કપ લૉ ફેટ દૂધ , (99.7% ફેટ ફ્રી)
1 કપ ખમણેલું લૉ ફેટ પનીર
2 ટીસ્પૂન શુગર સબ્સ્ટિટ્યૂટ
1/4 ટીસ્પૂન એલચી પાવડર

બનાવવાની રીત

એક પહોળા ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં મધ્યમ તાપ પર દૂધને 5 થી 6 મિનિટ સુધી ગરમ કરો અથવા દૂધ ઉકળવા માંડે ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી ગરમ કરી લો.

તેને ઠંડું થવા બાજુ પર રાખો.જ્યારે તે ઠંડું થઇ જાય, ત્યારે તેમાં શુગર સબ્સ્ટિટ્યૂટ અને એલચી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો.

છેલ્લે તેમાં પનીર મેળવી, સારી રીતે મિકસ કરી રેફ્રીજરેટરમાં ઓછામાં ઓછા 1 કલાક માટે રાખી મૂકો. ઠંડી પીરસો.