Fashion/ સુંદર દેખાવા માટે અજમાવી જુઓ આ ટીપ્સ

સામાન્ય રીતે કોઈ પણ સ્ત્રી કે ટીનેજર્સ મેકઅપ અને સારા કપડા પહેરીને સુંદર દેખાવા માગતી હોય છે પરંતુ તે છતાં પણ તે સુંદર નથી દેખાતી તો તેના…

Fashion & Beauty Lifestyle
સુંદર

સામાન્ય રીતે કોઈ પણ સ્ત્રી કે ટીનેજર્સ મેકઅપ અને સારા કપડા પહેરીને સુંદર દેખાવા માગતી હોય છે પરંતુ તે છતાં પણ તે સુંદર નથી દેખાતી તો તેના માટે  જો તમારે સુંદર દેખાવું હોય તો સમયના બગાડો નહી અને આજમાવી જુઓ આ સરળ અને સારી ટીપ્સ કે જેનાથી તમે સુંદર દેખાશો.

આ પણ વાંચો :ફ્રીમાં કરવું છે પ્રિ વેડિંગ ફોટોશૂટ તો આ સ્થળો છે બેસ્ટ ઓપ્શન

જો તમારે સ્લિમ દેખાવા માંગતા હોવ તો સિંગલ ડાર્ક કલરના કપડા પહેરવા કે જેનાથી તમે સ્લિમ અને સુંદર દેખાય શકો. જેમ કે નેવી બ્લુ અથવા તો બ્લેક કલરના કપડા પહેરવા.

Image result for party wear one pieces in black and blue

જો તમારો ચહેરો હેવી હોય તો મોટા રેક્ટેંગ્યુલર શેપના સનગ્લાસ પહેરવા તેનાથી તે સ્લીક લુક આપશે.

તમારી બોડીને સ્લિમ લુક આપવો હોય તો લાંબા આકારની સ્લીક જ્વેલરી પસંદ કરો.

Related image

વાળમાં સાઈડ પાર્ટીશન રાખો કેમ કે સેંટર પાર્ટીશનથી ચહેરો વધુ પડતો ગોળ દેખાતો હોય છે.

Related image

જો તમારી ડોક નાની હોય તો વાળને પાછળની તરફ રાખવા અને વાળને ઊંચા બાંધવા તેનાથી તમારી ડોક લાંબી અને સ્લિમ

દેખાશે.

Related image

લાઈટ મેકઅપ કરો કે જેનાથી તમે સારા અને સુંદર દેખાવ અને લાઈટ કલરની લિપસ્ટિકનો ઉપયોગ કરો અને જો તમારા લિપ મોટા હોય તો ડાર્ક કલરનો ઉપયોગ કરો.

આ પણ વાંચો :વધેલા ભાત, આ રીતે બનાવો રસિયા મુઠિયા,નોંધીલો રેસીપી…

આ પણ વાંચો :રે આ રીતે બનાવો મગની દાળના પુડલા, નોંધીલો રેસીપી..

આ પણ વાંચો :શું સેક્સ લાઇફ ડિસ્ટર્બ છે? હટાવીદો આ વસ્તુંઓ બેડરૂમમાંથી અને જોવો પછી……

આ પણ વાંચો :ગોળના ટુકડા સાથે કરો આ વસ્તુનું સેવન, ચહેરો બનશે ચમકીલો