Not Set/ તુલસીના આ પાંચ ફાયદા વિશે ક્યારેય નહી સાંભળ્યું હોય તમે

  ઘરમાં તુલસીના છોડ રાખવાથી લક્ષ્મીનો વાસ થાય છે તેવી માન્યતા  વર્ષોથી ચાલતી આવે છે. તુલસી સ્વાસ્થ્ય માટે પણ ઘણી ઉપયોગી છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં તુલસી હોવાનથી દોષ દૂર થાય છે. જુઓ આ છે તુલસીના ફાયદા ૧.  જો ઘરના બાળક તેમના માતા-પિતાનું કહેવું ન માનતા હોય તો પૂર્વ દિશામાં બારી પાસે તુલસી છોડ મુકો. ૨. […]

Lifestyle
Headnew તુલસીના આ પાંચ ફાયદા વિશે ક્યારેય નહી સાંભળ્યું હોય તમે

 

ઘરમાં તુલસીના છોડ રાખવાથી લક્ષ્મીનો વાસ થાય છે તેવી માન્યતા  વર્ષોથી ચાલતી આવે છે. તુલસી સ્વાસ્થ્ય માટે પણ ઘણી ઉપયોગી છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં તુલસી હોવાનથી દોષ દૂર થાય છે.

જુઓ આ છે તુલસીના ફાયદા

૧.  જો ઘરના બાળક તેમના માતા-પિતાનું કહેવું ન માનતા હોય તો પૂર્વ દિશામાં બારી પાસે તુલસી છોડ મુકો.

૨. જો કોઈ કુમારી દીકરીના લગ્ન ન થતા હોય તો દક્ષીણ-પૂર્વ દિશામાં તુસીનો છોડ રાખવો જોઈએ અને કન્યા દદ્વારા રોજ પાણી ચડાવવાથી તેના લગ્ન જલ્દી થઇ જાય છે.

૩. પૂનમના દિવસે કાચું દૂધ ચડાવવાથી ધંધામાં આવતી અડચણ દૂર થશે.

૪. રસોડાની પાસે તુલસી રાખવાથી ઘરમાં ઝઘડા ઓછા થશે.

૫. પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખી રોજ સવારે તેના પણ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા દૂર થાય છે.