Not Set/ આજે જ તમારા ઘરે ટ્રાય કરો, કાળી દ્રાક્ષનું રાઈતું

સામગ્રી 1 કપ સમારેલી કાળી દ્રાક્ષ 1 1/2 કપ જેરી લીધેલી દહીં 1/2 ટીસ્પૂન સંચળ 1 ટીસ્પૂન જીરા પાવડર 1/2 ટીસ્પૂન મરચાં પાવડર મીઠું  (સ્વાદાનુસાર) બનાવવાની રીત એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરીને સારી રીતે મિક્સ કરી લો. તેને રેફ્રીઝરેટરમાં લગભગ ૧ કલાક સુધી ઠંડું થવા મૂકો. ઠંડું પીરસો.  

Food Lifestyle
mahiyan 1 આજે જ તમારા ઘરે ટ્રાય કરો, કાળી દ્રાક્ષનું રાઈતું

સામગ્રી

1 કપ સમારેલી કાળી દ્રાક્ષ
1 1/2 કપ જેરી લીધેલી દહીં
1/2 ટીસ્પૂન સંચળ
1 ટીસ્પૂન જીરા પાવડર
1/2 ટીસ્પૂન મરચાં પાવડર
મીઠું  (સ્વાદાનુસાર)

બનાવવાની રીત

એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરીને સારી રીતે મિક્સ કરી લો. તેને રેફ્રીઝરેટરમાં લગભગ ૧ કલાક સુધી ઠંડું થવા મૂકો. ઠંડું પીરસો.