Gujarat surat/ સુરતમાં બેરોકટોક વેચાય છે દારૂ,વીડિયો થયો વાયરલ

મહિધરપુરામાં દારૂના વેચાણનો વીડિયો વાયરલ

Top Stories Gujarat Surat

Surat News : ગુજરાતમાં એક તરફ દારૂબંધીના બણગા ફૂંકવામાં આવે છે. સરકાર દારૂબંધી માટે કડક વલણ દાખવી રહી હોવાની વાતો થાય છે. બીજીતરફ સુરતમાં બેરોકટોક ગેરકાયદે દારૂનું વેચમા થઈ રહ્યું છે. દારૂના આ વેચાણનો વીડિયો પણ વાયરલ થયો છે. પરંતુ હપ્તાખોર પોલીસ આંખ આડા કાન કરી રહી છે.

સુરતના મહિધરપુરા વિસ્તારમાં દારૂનું વેચાણ થઈ રહ્.યું હોવાછતા પોલીસ આંખ આડા કાન કરતી હોય તેવું જમાય છે. દારૂના વેચાણનો વીડિયો વાયરલ થવા છતા પોલીસ નિ,ક્રિય બનીને તમાશો જોતી હોય તેવું જણાઈ રહ્યું છે. વીડિયોમાં દારૂના અડ્ડા પર મહિલાઓ પણ જોઈ શકાય છે.રહેણાંક વિસ્તારમાં દારૂના વેચાણને પગલે સ્થાનિક લોકો પણ પરેશાન છે.

પરંતુ બુટલેગરો પર પોલીસના ચુપા આસીર્વાદને કારણે આ ગેરકાયદે ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે ગેમઝોનના માલિકોની વધુ એક કરતૂતનો પર્દાફાશ

આ પણ વાંચો: આજથી ગાંધીનગરમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ

આ પણ વાંચો: સિદ્ધપુર હાઇવે પર ટ્રેલરમાં આગ, જાનહાનિ ટળી