Not Set/ live: ભાજપ-કોંગ્રેસનાં આ ઉમદવારોની થઈ છે હાર જીત

દિયોદરમાં ભાજપના ઉમદેવાર કેશાજી ચૌહાણની હાર, કોંગ્રેસ શિવાજી ભુરીયા ની જીત ઊંઝા ભાજપનાં નારયણ પટેલની હાર, કોંગ્રેસના આશાબેન પટેલની જીત જામજોધપુર બેઠક પર ભાજપના ચીમનભાઈ સાપરિયાનો પરાજય ચીમનભાઈ સાપરિયાનો ૨૧૧૦ મત થી પરાજય કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ કલરીયાનો વિજય કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ કલરીયાનો વિજય પોરબંદરથી અર્જુન મોઢવાડિયાનો પરાજય ડભોઇથી સિદ્ધાર્થ પટેલનો કારમો પરાજય એનસીપી ઉમેદવાર જયંત […]

Top Stories
gujarat exit polls story 647 121417055745 live: ભાજપ-કોંગ્રેસનાં આ ઉમદવારોની થઈ છે હાર જીત

દિયોદરમાં ભાજપના ઉમદેવાર કેશાજી ચૌહાણની હાર, કોંગ્રેસ શિવાજી ભુરીયા ની જીત

ઊંઝા ભાજપનાં નારયણ પટેલની હાર, કોંગ્રેસના આશાબેન પટેલની જીત

જામજોધપુર બેઠક પર ભાજપના ચીમનભાઈ સાપરિયાનો પરાજય

ચીમનભાઈ સાપરિયાનો ૨૧૧૦ મત થી પરાજય

કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ કલરીયાનો વિજય

કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ કલરીયાનો વિજય

પોરબંદરથી અર્જુન મોઢવાડિયાનો પરાજય

ડભોઇથી સિદ્ધાર્થ પટેલનો કારમો પરાજય

એનસીપી ઉમેદવાર જયંત બોસ્કીનો થયો પરાજય

ભાવનગર ગ્રામ્યમાં ભાજપના પુરષોત્તમ સોલંકીની જીત

ભાવનગર ઇસ્ટ ભાજપના વિભાવરીબેન દવેની 22553 ની જીત

વ્યારામાં પુનાભાઈની જીત,, કોંગ્રેસના અરવિંદ ચૌધરીની હાર

ભુજ બેઠક પરથી નીમાબેન આચાર્યની જીત,

જામનગરમાં ભાજપના રાઘવજી પટેલની જીત, કોંગ્રસના વલ્લરની હાર

પાટણમાં કોંગ્રેસની જીત , ભાજપના રણછોડભાઈ રબારીની હાર

દ્વારકામાં ભાજપના પબુ બા ની જીત,

નિકોલમાં કોંગ્રસ ઇન્દ્રવિજયનીલ હાર. ભાજપનાજગદીશ પંચાલની જીત

નરોડામાં કોંગ્રેસના ઓમપ્રકાશ તિવારીની હાર, ભાજપના બલરામ થાવાણીની જીત

વાવ બેઠક ભાજપના પર શંકર ચૌધરીની હાર, કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની જીત

રાધનપુર માં કોંગ્રસ અલ્પેશ ઠાકોરની જીત, ભાજપના લવિંગજી ઠાકોરની હાર

સાણંદના ભાજપના કનુભાઈ પટેલની જીત.

મહેસાણા બેઠક પર ભાજપના નીતિન પટેલની જીત, કોંગ્રેસના જીવાભાઈ પટેલની હાર

તલાજા બેઠક પરથી કોંગ્રેસના ભગાભાઈ બારડની જીત, ભાજપના ગોવિંદભાઈ પરમારની હાર

કચ્છ માંડવી બેઠક પર કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની હર જયારે ભાજપના વીરેન્દ્રસિંહ જાડેજાની જીત

ઉના સીટ પરથી કોંગ્રેસના પુંજાભાઈ વંશની જીત, ભાજપના હરીભાઈ સોલંકીની હાર

સોમનાથ સીટ પરથી કોંગ્રેસના વિમલ ચુડાસમાની જીત, ભાજપના જશાભાઈ બારડની હાર

કોડીનાર સીટ પરથી કોંગ્રેસના મોહનલાલ વાલાની જીત, ભાજપના રામભાઈ વાઢેરની હાર

અમરાઈવાડી બેઠક પર ભાજપના હસમુખ પટેલની જીત, કોંગ્રેસના અરવિંદ સિંહ ચૌહાણની હાર

સિદ્ધપુર બેઠક પર કોંગ્રેસના ચંદનજી ઠાકોરની જીત, ભાજપના જયનારાયણ વ્યાસની હાર

જૂનાગઢ બેઠક પર કોંગ્રેસના ભીખાભાઈ જોશીની જીત, ભાજપના મહેન્દ્રભાઈ મશરૂની હાર

નારણપુરામાં ભાજપના કૌશિક પટેલની જીત, કોંગ્રેસના નીતિન પટેલની હાર

સાબરમતી સીટ પરથી ભાજપના અરવિંદભાઈ પટેલની જીત, કોંગ્રેસના જીતુભાઈ પટેલની હાર

ચોટીલામાં ઋત્વિક મકવાણા કોંગ્રસ ની જીત,

દાણીલીમડા શૈલેશ પરમાર કોંગ્રેસની જીત,

પારડીમાંભાજપના કનુભાઈ દેસાઈની જીત, કોંગ્રેસ ભરત પટેલની HAAR

પોરબંદરમાં બાબુભાઈ બોખરીયાની જીત, કોંગ્રેસ નાઅર્જુન મોઢવાડિયા ની હાર

ટંકારા કોંગ્રેસ લીલિત કગથરાની જીત, ભાજપના રાઘવજી ગડારા હાર

ધોરાજીમાં કોંગ્રેસના લલિત વસોયાની જીત, ભાજપના હરિભાઈપટેલની હાર

રાજકોટ દ. ભાજપના ગોવિંદ પટેલની જીત, કોંગ્રેસ દિનેશ ચૌવાટિયાની હાર

વટવા પ્રદીપ સિંહ જાડેજાની જીત , કોંગ્રેસના બીપીન પટેલની હાર

ઘાટલોડિયામાં ભાજપનાં ભુપેન્દ્ર પટેલની જીત,  કોંગ્રસના  શીશીકાંત પટેલની હાર,

માંગરોળનાં ભાજપનાં ભગવાનજીની હાર, કોંગ્રેસ બાબુભાઈ વાંજાની જીત

સુરત ઉ,  ભાજપના કાંતિભાઈન વલ્લર ની જીત

રાજકોટ વિજય રુપાણીની જીત કોંગ્રેસ ઇન્દ્રનીલ રાજ્યગુરુની હાર

ભાજપના આર.સી. ફળદુ જીત તફર જામનગરના જીત તરફ

જમાલપુર ખાડિયા સીટ પરથી ભાજપના ભૂષણ ભટ્ટની હાર, કોંગ્રેસ ઈમરાનની જીત

રાકેશ શાહ  એલિસબ્રિજ પર ભાજપની 92 હજાર મત થી જીત

અકોટા પર સીમા બેન મોહિલે ની જીત

મણિનગરમાં ભાજપનાં સુરેશ પટેલની જીત , કોંગ્રેસના સ્વેતાબ્રહ્મભટ્ટ ની હાર

ગોંડલ માં ભાજપના  ગીતાબેન જાડેજાની જીત, અર્જુન ખાતરીયાની હાર

સુરત-માંડવીમાં  કોંગ્રેસ આનંદ ચોધરીની જીત, ભાજપના  ભૂષણ ભટ્ટની હાર

નડિયાદમાં ભાજપનાં પકંજ દેસાઈની જીત. જીતેન્દ્રની હાર

જુનાગઢમાં ભાજપના મહેન્દ્ર મશરૂની હાર ભીખુભાઈ જોશીની જીત

લીમ ખેડામાં ભાજપના ઉમેદવાર શૈલેશ ભાઘોલની જીત, મેહેશ તડવીની કોંગ્રેસની હાર

મજુરા હર્ષ સંધવી ભાજપની જીત,  અશોક કોહલીની હાર

ઝાલાદમાં ભાવેશ કટારાની જીત,

અમદાવાદ અસારવામાં પ્રદીપ પરમાર ની જીત

નવસારીમાં ભાજપના નરેશ પટેલની જીત, કોંગ્રેસના સુરેશ હળપતિ હાર

સુરત પ. ભાજપના પુર્ણેશ પટેલની જીત, કોંગ્રેસ ના ઈકબાલ પટેલની હાર

અમરેલી સીટ પરથી કોંગ્રેસના પરેશ ધાનાણી ની જીત, જયારે બાવકુ ઉંઘાડની હાર

માણાવદરમાં કોંગ્રેસના જવાહરલાલ ચાવડાની જીત, ભાજપના નીતિન ફળદુની હાર

બોરસદ બેઠક પર કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારની જીત, ભાજપના રમણ સોલંકીની હાર