Not Set/ Live :Honor 8C સ્માર્ટફોન આજે ભારતમાં થશે લોન્ચ, જુઓ લોન્ચ ઇવેન્ટ

આજની લોન્ચ ઇવેન્ટમાં કંપની આ સ્માર્ટફોન Honor 8C ની કિંમત જાહેર કરશે. પરંતુ આ ફોનની અંદાજીત કિંમત 15,000 ગણવામાં આવી રહી છે. Huawei બ્રાન્ડ Honor આજે 12 વાગ્યે લાઇવ સ્ટ્રીમીંગ મારફતે ફોન લોન્ચ કરશે. આ લાઇવ ઇવેન્ટ તમે ફેસબુક, યુટ્યુબ, ટ્વીટર પર જોઈ શકશો. Honor 8C ફોન ચીનમાં લોન્ચ થઈ ગયો છે અને આજે હવે […]

Top Stories India Trending
honor 8c amazon Live :Honor 8C સ્માર્ટફોન આજે ભારતમાં થશે લોન્ચ, જુઓ લોન્ચ ઇવેન્ટ

આજની લોન્ચ ઇવેન્ટમાં કંપની આ સ્માર્ટફોન Honor 8C ની કિંમત જાહેર કરશે. પરંતુ આ ફોનની અંદાજીત કિંમત 15,000 ગણવામાં આવી રહી છે.

Huawei બ્રાન્ડ Honor આજે 12 વાગ્યે લાઇવ સ્ટ્રીમીંગ મારફતે ફોન લોન્ચ કરશે. આ લાઇવ ઇવેન્ટ તમે ફેસબુક, યુટ્યુબ, ટ્વીટર પર જોઈ શકશો.

Honor 8C ફોન ચીનમાં લોન્ચ થઈ ગયો છે અને આજે હવે ભારતમાં લોન્ચ થશે. ચીનમાં આ ફોનની શરૂઆતની કિંમત 11,100 રૂપિયા જેટલી છે જયારે ટોપ મોડેલની કિંમત 14,200 રૂપિયા.

સ્પેસીફીકેશન :

6.26 ઇંચ HD + ડિસ્પ્લે

Qualcomm Snapdragon 626 processor

4GB RAM

8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા

13 મેગાપિક્સલ સેન્સર અને 2 મેગાપિક્સલ સેન્સર રીઅર કેમેરા

4000mAh બેટરી