Not Set/ દિલ્હી: કેન્દ્રીય ચૂંટણીપંચે આપ્યો કોંગ્રેસને ઝટકો

દિલ્હી, કેન્દ્રીય ચૂંટણીપંચે કોંગ્રેસન ઝટકો આપ્યો છે.ચૂંટણીપંચે કોંગ્રેસની વિડીયોની જાહેરાત રદ્દ કરી નાંખી છે.કોંગ્રેસની 9માંથી 6 જેટલી વિડીયોની જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચે રદ્દ કરી નાંખી છે.ચૂંટણીપંચે કહ્યું કે વિડીયોની જાહેરાત આચાર સંહિતાની ભાવનાની વિરુદ્ઘ છે. મહત્વનું છે કે કેન્દ્રીય ચૂંટણી પંચે રદ્દ થયેલ વિડીયો રાફેલ ડીલ સાથે સંબધિત હોવાથી રદ્દ કરી દેવામાં આવ્યો છે.

India
m 1 દિલ્હી: કેન્દ્રીય ચૂંટણીપંચે આપ્યો કોંગ્રેસને ઝટકો

દિલ્હી,

કેન્દ્રીય ચૂંટણીપંચે કોંગ્રેસન ઝટકો આપ્યો છે.ચૂંટણીપંચે કોંગ્રેસની વિડીયોની જાહેરાત રદ્દ કરી નાંખી છે.કોંગ્રેસની 9માંથી 6 જેટલી વિડીયોની જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચે રદ્દ કરી નાંખી છે.ચૂંટણીપંચે કહ્યું કે વિડીયોની જાહેરાત આચાર સંહિતાની ભાવનાની વિરુદ્ઘ છે.

મહત્વનું છે કે કેન્દ્રીય ચૂંટણી પંચે રદ્દ થયેલ વિડીયો રાફેલ ડીલ સાથે સંબધિત હોવાથી રદ્દ કરી દેવામાં આવ્યો છે.