Not Set/ સુરેન્દ્રનગર: કોંગ્રેસના કાર્યકરો પર હુમલો, પોલીસે તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના ત્રણ મહિલા કાર્યકરો પર હુમલાની ઘટના સામે આવી છે.બે મહિલા સહિત 3 કાર્યકરો ધાંગધ્રાના કાપેલી ધાર વિસ્તારમાં પેટા ચૂંટણીના પ્રચારાર્થે ગયા હતા.તે સમયે તેમના પર આ હુમલો થયો હતો.હુમલાનો ભોગ બનેલા કોંગ્રેસના કાર્યકરોનું માનિયે તો ભાજપના 6 થી 7 કાર્યકરોએ લાકડી અને ધોકા વડે તેમના પર હુમલો કર્યો હતો. હાલ ત્રણેય ઈજાગ્રસ્ત […]

Top Stories Videos
jaj 12 સુરેન્દ્રનગર: કોંગ્રેસના કાર્યકરો પર હુમલો, પોલીસે તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના ત્રણ મહિલા કાર્યકરો પર હુમલાની ઘટના સામે આવી છે.બે મહિલા સહિત 3 કાર્યકરો ધાંગધ્રાના કાપેલી ધાર વિસ્તારમાં પેટા ચૂંટણીના પ્રચારાર્થે ગયા હતા.તે સમયે તેમના પર આ હુમલો થયો હતો.હુમલાનો ભોગ બનેલા કોંગ્રેસના કાર્યકરોનું માનિયે તો ભાજપના 6 થી 7 કાર્યકરોએ લાકડી અને ધોકા વડે તેમના પર હુમલો કર્યો હતો. હાલ ત્રણેય ઈજાગ્રસ્ત કાર્યકરો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.કોંગ્રેસના કાર્યકરો પર થયેલા આ હુમલાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.