બોલીવુડ ન્યુઝ/ માધુરી દીક્ષિતનો મોટો દીકરો અરિન થયો ગ્રેજ્યુએટ, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

લાખો લોકોના દિલ પર રાજ કરતી માધુરી દીક્ષિત નેને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. માધુરી ઘણીવાર તેના ફેન્સ સાથે પરીવારની અને ફિલ્મો સાથે જોડાયેલી તસવીરો શેર કરે છે. તાજેતરમાં તેણે પોતાના દીકરાને લઈને ખુશી વ્યક્ત કરતી પોસ્ટ શેર કરી છે.   માધુરીએ તેના ટ્વીટર હૈંડલ પરથી એક સાથે કેટલીક પોસ્ટ શેર કરી ખુશી […]

Entertainment
Untitled 367 માધુરી દીક્ષિતનો મોટો દીકરો અરિન થયો ગ્રેજ્યુએટ, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

લાખો લોકોના દિલ પર રાજ કરતી માધુરી દીક્ષિત નેને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. માધુરી ઘણીવાર તેના ફેન્સ સાથે પરીવારની અને ફિલ્મો સાથે જોડાયેલી તસવીરો શેર કરે છે. તાજેતરમાં તેણે પોતાના દીકરાને લઈને ખુશી વ્યક્ત કરતી પોસ્ટ શેર કરી છે.

 

માધુરીએ તેના ટ્વીટર હૈંડલ પરથી એક સાથે કેટલીક પોસ્ટ શેર કરી ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે તેનો મોટો દીકરો અરીન ગ્રેજ્યુએટ થયો છે. તેણે લખ્યું છે કે, ” રામ અને મારા માટે આ ગર્વની ક્ષણ છે કારણ કે અરિને હાઈ સ્કૂલથી ગ્રેજ્યુએશન કૈપ સાથ ગ્રેજ્યુએટ કરી લીધું છે. અરિનને ગ્રેજ્યુએટ કરવા બદલ શુભેચ્છા ”