Not Set/ મહાજંગ – 2019 : ભાજપ તોડશે પોતાનો જ રેકોર્ડ, તમામ 542 બેઠકોનાં વલણમાં ભારે બહુમત

મહાજંગ – 2019નાં શરુઆતી વલણો આવી ગયા છે ત્યારે ભાજપ 333 બેઠકો સાથે પૂર્ણ અને ભારે બહુમત સાથે ઉભરી આવ્યું છે. વલણો પરિણામ નથી હોતા, તે વાત ચોક્કસ છે પણ મતગણનાં દરમિયાનનાં શરૂઆતી વલણો પરિણામની વિપરીત પણ નથી જ હોતા. હા થોડી બેઠકો આગળ પાઠળ જરૂર જોવા મળે છે. અને જો આ વાતને માને ચાલવામાં […]

India
varanasi મહાજંગ - 2019 : ભાજપ તોડશે પોતાનો જ રેકોર્ડ, તમામ 542 બેઠકોનાં વલણમાં ભારે બહુમત

મહાજંગ – 2019નાં શરુઆતી વલણો આવી ગયા છે ત્યારે ભાજપ 333 બેઠકો સાથે પૂર્ણ અને ભારે બહુમત સાથે ઉભરી આવ્યું છે. વલણો પરિણામ નથી હોતા, તે વાત ચોક્કસ છે પણ મતગણનાં દરમિયાનનાં શરૂઆતી વલણો પરિણામની વિપરીત પણ નથી જ હોતા. હા થોડી બેઠકો આગળ પાઠળ જરૂર જોવા મળે છે. અને જો આ વાતને માને ચાલવામાં આવે તો હાલની સ્થિતિએ આવેલા વલણોમાં ભાજપ 333 બેઠકો સાથે પોતાનો જ રેકોર્ડ તોડતી જોવા મળી રહી છે.

BJP 620x400 1 મહાજંગ - 2019 : ભાજપ તોડશે પોતાનો જ રેકોર્ડ, તમામ 542 બેઠકોનાં વલણમાં ભારે બહુમત
File Photo

મહાજંગ – 2019નાં વલણો

મહાજંગમાં તમામ રાજ્યની 543  બેઠકો પર આવી છે  અત્યાર સુધીનાં વલણો

હાલની સ્થિતિ મુજબ ભાજપ અને સાથી પક્ષો(NDA) દેશમાં 333 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને સાથી પક્ષો(UPA)104 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે ત્રાજો મોરચા સહિતનાં તમામ અન્ય પક્ષોની સ્થિતિ 105 બેઠક પર આગળ ચાલી રહ્યાની જોવા મળી રહી છે. 

દેશના તમમા 36 રાજ્યોની 542 બેઠકો પર શરુઆતી વલોણોની સ્થતિ @ 1130 Hrs
તમામ 542 બેઠકો  ભાજપ + કોંગ્રેસ +  અન્ય
542/542 333 104 105