Not Set/ મહાજંગ – 2019માં દેશનાં તમામ 36 રાજ્યની 543 બેઠકો પર આવા છે @11:50 સુધીનાં વલણો

સ્વીટ 16 ક્રોસ કરી પરિપક્વતાનાં ઉંબરે ઉભેલી ભારતની 17મી લોકસભામાં સત્તા માટેનાં મહાજંગ – 2019ની મતગણના ચાલી રહી છે. દેશભરમાં મતગણનાં થઇ રહી છે ત્યારે મોદી વિરૂધ તમામ વિરોધ પક્ષો પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા એક જુટ થઇને મેદાનમાં છે. જોઇએ જનાદેશનો ઝુકાલ કેવો દેખાઇ રહ્યો છે….. મહાજંગ – 2019નાં વલણો મહાજંગમાં તમામ રાજ્યની 543 […]

India
MAHAJUNG 2019 lok1 મહાજંગ - 2019માં દેશનાં તમામ 36 રાજ્યની 543 બેઠકો પર આવા છે @11:50 સુધીનાં વલણો

સ્વીટ 16 ક્રોસ કરી પરિપક્વતાનાં ઉંબરે ઉભેલી ભારતની 17મી લોકસભામાં સત્તા માટેનાં મહાજંગ – 2019ની મતગણના ચાલી રહી છે. દેશભરમાં મતગણનાં થઇ રહી છે ત્યારે મોદી વિરૂધ તમામ વિરોધ પક્ષો પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા એક જુટ થઇને મેદાનમાં છે. જોઇએ જનાદેશનો ઝુકાલ કેવો દેખાઇ રહ્યો છે…..

india map મહાજંગ - 2019માં દેશનાં તમામ 36 રાજ્યની 543 બેઠકો પર આવા છે @11:50 સુધીનાં વલણો

મહાજંગ – 2019નાં વલણો

મહાજંગમાં તમામ રાજ્યની 543  બેઠકો પર આવા છે @ 0000 સુધીનાં વલણો

 

તમામ 36 રાજ્ય

 

બેઠકો

 

ભાજપ+

 

કોંગ્રેસ+

 

અન્ય

આંધ્ર પ્રદેશ 25/25 0 0 YSRCP-25
અરૂણાચાલ પ્રદેશ 2 2 0 આપ- 0 અન્ય-0
આસામ 14 8 2 એજીપી- 1 અન્ય-3
બિહાર 40 16 0 સપા-16 બસપા-2 અન્ય-6
છત્તિસગઢ 11 9 2 0
ગોવા 2 1 1 આપ-0 અન્ય-0
ગુજરાત 26 24 2 BTP-0 અન્ય-0
હરિયાણા 10 9 1 INLD-અન્ય-0
હિમાચલ પ્રદેશ 4 4 0 સીપીએમ-0 અન્ય-0
જમ્મુ-કાશ્મીર 6 2 0 પીડીપી-0અન્ય-4
ઝારખંડ 14 10 0 ઝારખંડ-0 અન્ય-1
કર્ણાટક 28 14 9 જેડીએસ-4 અન્ય-1
કેરલ 20 0 14 સીપીએમ-2 સિપિઆઇ-0 અન્ય-4
મધ્ય પ્રદેશ 29 26 3 બીએસપી-0 અન્ય-0
મહારાષ્ટ્ર 48/48 22 03 સપા-5 બસપા-18 અન્ય-00
મણિપુર 2 1 0 સીપીઆઇ -0અન્ય-0
મેઘાલય 2 0 1 એનપીપી-1 અન્ય-0
મિઝોરમ 1 0 અન્ય-1
નાગાલેન્ડ 1 0 1
ઓડિશા 21 8 0 બીજેડી-13 અન્ય-0
પંજાબ 13/13 2 8 એસએડી-2આપ-1અન્ય -0
રાજસ્થાન 24/25 24 0 બીએસપી-0 અન્ય-0
સિક્કીમ 1 0 0 એસડીએફ-1એસકેએમ-0 અન્ય-0
તામિલનાડુ
કુલ બેઠક 39*
38
0 8 ડીએમકે-21 એઆઇએ-2 અન્ય-7
તેલંગણા 17 3 0 ટીઆરએસ-10 એઆઇએ-0 અન્ય-0
ત્રીપુરા 2 2 0 IPFT-0 સીપીએમ-0 અન્ય-0
ઉત્તર પ્રદેશ 78/80 55 01 સપા-9 બસપા-14
ઉત્તરાખંડ 5 5 0 0
પં. બંગાળ 40/42 16 1 સપા-૦ બસપા-૨૫ અન્ય-00
આંદોમાન-નિકોબાર ટાપુ 1 1 0 આપ-0 અન્ય-0
છત્તિસગઢ 11/11 08 03 00
દાદરા-નગર હવેલી 1 1 0 0
દમણ-દિવ 1 1 0 0
ચંડીગઢ  1 0 0 0
દિલ્હી 7 7 0 આપ-0 અન્ય-0
લક્ષદિપ 1 0 1 એનસીપી-0અન્ય-0
પોંડિચેરી 1 1 ઈઆઈએ -0અન્ય-0

ખાસ નોંધ  –                                                                                                                                                             તામિલનાડુની કુલ 39 બેઠકોમાંથી વેલ્લુર બેઠકની ચૂંટણી સ્થગીત કરતા 38 બેઠકો પર મતદાન થયેલ                        લોકસભા 2019ની 543 બેઠકમાંથી તામિલનાડુની વેલ્લુર બેઠક પર ચૂંટણી સ્થગીત કરતા 542 બેઠકો પર મતદાન થયેલ