Not Set/ મહાજંગ – 2019 : ગુજરાતની તમામ 26 બેઠકો પર @09:45Hrs સુઘીનાં વલણોનો ચિતાર

સ્વીટ 16 ક્રોસ કરી પરિપક્વતાનાં ઉંબરે ઉભેલી ભારતની 17મી લોકસભામાં સત્તા માટેનાં મહાજંગ – 2019માં મતગણનાં ચાલી રહી છે. PM મોદીનાં હોમ સ્ટેટ ગુજરાતની તમામ બેઠકો પર, મોદી વિરૂધ  કોંગ્રેસનાં સીધા મુકાબલામાં, ભાજપ મિશન 26 માટે અને કોંગ્રેસ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા મેદાનમાં છે. ત્યારે ગુજરાતની જનતાનાં જનાદેશનો ઝુકાલ કઇક આવો દેખાઇ રહ્યો છે…. […]

Top Stories Gujarat
MAHAJUNG 2019 lok1 મહાજંગ – 2019 : ગુજરાતની તમામ 26 બેઠકો પર @09:45Hrs સુઘીનાં વલણોનો ચિતાર

સ્વીટ 16 ક્રોસ કરી પરિપક્વતાનાં ઉંબરે ઉભેલી ભારતની 17મી લોકસભામાં સત્તા માટેનાં મહાજંગ – 2019માં મતગણનાં ચાલી રહી છે. PM મોદીનાં હોમ સ્ટેટ ગુજરાતની તમામ બેઠકો પર, મોદી વિરૂધ  કોંગ્રેસનાં સીધા મુકાબલામાં, ભાજપ મિશન 26 માટે અને કોંગ્રેસ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા મેદાનમાં છે. ત્યારે ગુજરાતની જનતાનાં જનાદેશનો ઝુકાલ કઇક આવો દેખાઇ રહ્યો છે….

GujaratElection મહાજંગ – 2019 : ગુજરાતની તમામ 26 બેઠકો પર @09:45Hrs સુઘીનાં વલણોનો ચિતાર

મહાજંગ – 2019

@ 0000Hrs – મહાજંગમાં ગુજરાતની તમામ 26 બેઠકોનાં વલણનો ચિતાર

હાલની સ્થિતિ મુજબ ભાજપ ગુજરાતની 25 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ 01 બેઠક પર આગળ ચાલી રહી છે. હાલની વલણોની સ્થિતિની સમિક્ષા મુજબ ગુજરાત પર કેશરી પરચમ લહેરાતો દેખાય રહ્યો છે, તો સાથે સાથે કોંગ્રેસ ગુજરાતમાં ખાતું ખોલવવાની સ્થિતિની પણ પુષ્ટી થાય છે.  

 

તમામ 26 બેઠકો

 

ભાજપ+

 

કોંગ્રેસ+

 

કેટલા મતોથી આગળ

કચ્છ વિનોદ ચાવડા નરેશ મહેશ્વરી
બનાસકાંઠા પરબત પટેલ પરથી ભટોળ
પાટણ ભરતસિંહ ડાભી જગદીશ ઠાકોર
મહેસાણા શારદાબેન પટેલ એ. જે. પટેલ
સાબરકાંઠા દિપસિંહ રાઠોડ રાજેન્દ્ર ઠાકોર
ગાંધીનગર અમિત શાહ ડૉ. સી. જે. ચાવડા
અમદાવાદ પૂર્વ એચ. એચ. પટેલ ગીતાબેન પટેલ
અમદાવાદ પશ્ચિમ ડૉ. કિરીટ સોલંકી રાજુ પરમાર
સુરેન્દ્રનગર મહેન્દ્ર મુંજપરા સોમા પટેલ
રાજકોટ મોહન કુંડારીયા લલિત કગથરા
પોરબંદર રમેશ ધડૂક લલિત વસોયા
જામનગર પૂનમ માંડમ મૂળુ  કંડોરિયા
જૂનાગઢ રાજેશ ચૂડાસમા પૂંજા વંશ
અમરેલી નારણ કાછડિયા પરેશ ધાનાણી
ભાવનગર ભારતીબેન શિયાળ મનહર પટેલ
આણંદ મતેષ પટેલ ભરતસિંહ સોલંકી
ખેડા દેવુસિંહ ચૌહાણ બિમલ શાહ
પંચમહાલ રતનસિંહ રાઠોડ વી. કે. ખાંટ
દાહોદ જશવંતસિંહ ભાંભોર બાબુ કટરા
વડોદરા રંજનબેન ભટ્ટ પ્રશાંત પટેલ
છોટા ઉદેપુર ગીતાબેન રાઠવા રણજીત રાઠવા
              ભરૂચ               (ત્રીપાંખીયો જંગ) મનસુખ વસાવા
શેરખાન પઠાન(કોંગ્રેસ)
છોટુ વસાવા(બીટીપી)
બારડોલી પ્રભુ વસાવા ડૉ. તુષાર ચૌધરી
સુરત દર્શના જરદોશ અશોક અઘેવાડા
નવસારી સી. આર. પાટીલ ધર્મેશ પટેલ
વલસાડ ડૉ. કે. સી. પટેલ જીતુભાઇ ચૌધરી