Not Set/ મહાજંગ – 2019 : કેરલની વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધીની જીત, બે બેઠકોની રણનીતિ કામ લાગી

મહાજંગ – 2019માં કેરલની વાયનાડ બેઠકથી રાહુલ ગાંધીએ જીત મેળવી લીધી છે. રાહુલે CPIMનાં પીપી સુનીર અને ભાજપના તુષાસ વેલ્લાપલ્લીને હરાવ્યા છે. રાહુલને બે બેઠકો પર ચૂંટણી લડવાની અપનાવેલી રણનીતિ કામ લાગી ગઇ હોય તેમ જણાય છે. આપને જણવી દઇએ કે રાહુલ ગાંધી પોતાની પરંપરાગત બેઠક પર ભાજપનાં ઉમેદવાર સ્મૃતિ સામે ભારે સ્પર્ધાનો સામનો કરી […]

Top Stories India
rahul road show મહાજંગ - 2019 : કેરલની વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધીની જીત, બે બેઠકોની રણનીતિ કામ લાગી

મહાજંગ – 2019માં કેરલની વાયનાડ બેઠકથી રાહુલ ગાંધીએ જીત મેળવી લીધી છે. રાહુલે CPIMનાં પીપી સુનીર અને ભાજપના તુષાસ વેલ્લાપલ્લીને હરાવ્યા છે. રાહુલને બે બેઠકો પર ચૂંટણી લડવાની અપનાવેલી રણનીતિ કામ લાગી ગઇ હોય તેમ જણાય છે. આપને જણવી દઇએ કે રાહુલ ગાંધી પોતાની પરંપરાગત બેઠક પર ભાજપનાં ઉમેદવાર સ્મૃતિ સામે ભારે સ્પર્ધાનો સામનો કરી રહ્યા છે અને વોટ રેટ અને વોટ સેટ જોતા અમેઠીમાં રાહુલ મામલે કપરા ચડાવ જણાય છે.

rahul waynad મહાજંગ - 2019 : કેરલની વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધીની જીત, બે બેઠકોની રણનીતિ કામ લાગી