Not Set/ મહારાષ્ટ્રનાં વર્ધામાં સેનાનાં હથિયાર ડેપોમાં ધમાકો, ૬ લોકોનાં મૃત્યુ, ૧૧ ઘાયલ

મહારાષ્ટ્રનાં વર્ધાના પુલગાવ આર્મી ડેપોમાં વિસ્ફોટ થયો છે. આ ધમાકા વિશે જાણકારી આપતાં પોલીસે જણાવ્યું કે, ફેક્ટરીનો 1 વર્કર અને 5 લોકલ રહેવાસીઓ આ બ્લાસ્ટમાં 6 લોકો મૃત્યુ પામ્યા છે જયારે 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. #UPDATE: Death toll rises to six in the Pulgaon Army depot explosion in Wardha. #Maharashtra https://t.co/VbbSr4NCBm— ANI (@ANI) November […]

Top Stories India
pulgaon મહારાષ્ટ્રનાં વર્ધામાં સેનાનાં હથિયાર ડેપોમાં ધમાકો, ૬ લોકોનાં મૃત્યુ, ૧૧ ઘાયલ

મહારાષ્ટ્રનાં વર્ધાના પુલગાવ આર્મી ડેપોમાં વિસ્ફોટ થયો છે. આ ધમાકા વિશે જાણકારી આપતાં પોલીસે જણાવ્યું કે, ફેક્ટરીનો 1 વર્કર અને 5 લોકલ રહેવાસીઓ આ બ્લાસ્ટમાં 6 લોકો મૃત્યુ પામ્યા છે જયારે 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ફાયરીંગ રેંજ પાર જયારે જયારે જૂનાં વિસ્ફોટકોને નાશ કરવામાં આવી રહ્યો હતો ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. જેને કારણે ઘણાં બધાં લોકો ત્યાં એકઠા થઇ ગયાં હતા. આ બ્લાસ્ટ સેન્ટ્રલ એમ્યુનેશન ડેપોમાં થયો છે. આ હથિયાર ડેપો ભારતનો સૌથી મોટો હથિયાર ડેપો છે.

આ ધમાકાને લઈને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે પરંતુ આ પહેલાં પણ મે , 2016માં અહી એક મોટો ધમાકો થયો હતો જેમાં 16 ડીફેન્સ ઓફિસરનું મૃત્યુ થયું હતું જેમાં 2 આર્મી ઓફિસર પણ શામેલ હતા.