Not Set/ મહેસાણા: આડેધડ પાર્કિંગ કરતા વાહનોને ડીટેન કર્યા, પાર્કિગ મુદ્દે હેલ્પ લાઇન નંબર જાહેર કરી

મહેસાણા, મહેસાણામાં નવા જિલ્લા પોલીસ વડા નિલેશ જાજડિયા દ્વારા  ગેરકાયદેસર વાહનપાર્કિંગ સહિત આડેધડ દબાણ મામલે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ અને વાહન ચલોકો બેફામ ડ્રાઈવિંગ કરે છે તેમના માટે જિલ્લા પોલીસ વડા દ્વારા હેલ્પ લાઈન નંબર વોટ્સેપ દ્વારા શરુ કાર્યો હતો. આ હેલ્પ લાઈન ઉપર થયેલી ફરિયાદ બાબતે એક્શન લેવાની ખાતરી જિલ્લા […]

Gujarat Others Trending
aa 3 મહેસાણા: આડેધડ પાર્કિંગ કરતા વાહનોને ડીટેન કર્યા, પાર્કિગ મુદ્દે હેલ્પ લાઇન નંબર જાહેર કરી

મહેસાણા,

મહેસાણામાં નવા જિલ્લા પોલીસ વડા નિલેશ જાજડિયા દ્વારા  ગેરકાયદેસર વાહનપાર્કિંગ સહિત આડેધડ દબાણ મામલે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.

aa 6 મહેસાણા: આડેધડ પાર્કિંગ કરતા વાહનોને ડીટેન કર્યા, પાર્કિગ મુદ્દે હેલ્પ લાઇન નંબર જાહેર કરી

દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ અને વાહન ચલોકો બેફામ ડ્રાઈવિંગ કરે છે તેમના માટે જિલ્લા પોલીસ વડા દ્વારા હેલ્પ લાઈન નંબર વોટ્સેપ દ્વારા શરુ કાર્યો હતો.

aa 5 મહેસાણા: આડેધડ પાર્કિંગ કરતા વાહનોને ડીટેન કર્યા, પાર્કિગ મુદ્દે હેલ્પ લાઇન નંબર જાહેર કરી

આ હેલ્પ લાઈન ઉપર થયેલી ફરિયાદ બાબતે એક્શન લેવાની ખાતરી જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવી હતી. મહેસાણાના સ્થાનિક લોકો 82380 41091 નંબર પર પોતાની ફરિયાદ ફોટો સાથે આપી શકેશે તેના પર કાયદેસરની કાર્યવાહી પણ થશે.

aa 4 મહેસાણા: આડેધડ પાર્કિંગ કરતા વાહનોને ડીટેન કર્યા, પાર્કિગ મુદ્દે હેલ્પ લાઇન નંબર જાહેર કરી

ટ્રાફિક પોલીસે 10થી વધુ વાહનો ડીટેન કરવામાં આવ્યા હતા અને 4 કાર સહિત અસંખ્ય મેમાં પણ પોલીસ દ્વારા આપવામાં આવ્યા હતા.