Not Set/ મમતા બેનર્જીએ ત્રિપુરામાં આગામી ચૂંટણી જીતવાનો કર્યો દાવો

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી જીતેન સરકારે ટીએમસીમાં સામેલ થવા માટે પત્ર લખ્યો છે.

India
mamata123 મમતા બેનર્જીએ ત્રિપુરામાં આગામી ચૂંટણી જીતવાનો કર્યો દાવો

તૃણમૂલ કોંગ્રેસના વડા અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે ત્રિપુરામાં આગામી સરકાર તેમની પાર્ટીની બનશે. બંગાળની નીતિઓ ત્રિપુરામાં પણ લાગુ કરવામાં આવશે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી જીતેન સરકારે ટીએમસીમાં સામેલ થવા માટે પત્ર લખ્યો છે.મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે અમને માહિતી મળી છે કે દાર્જિલિંગ, તેરાઈ અને કાલિમપોંગના 200 થી વધુ લોકો અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે. બંગાળના મુખ્ય સચિવ આ બાબતે વિદેશ મંત્રાલયને પત્ર લખી રહ્યા છે, જેથી આ લોકોને સલામત રીતે પરત લાવી શકાય.

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દિલ્હી તરફ રૂખ કરી છે તેમની નજર 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર છે તે મોદી સામે  મજબૂત નેતા તરીકે પોતાને પ્રસ્થાપિત કરી રહ્યા છે , મોદી સામે કોણ..? આ મામલે તે વિપક્ષને હાલ ભેગા કરવાના એજન્ડા પર કામ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે થોડા  દિવસ પહેલા તેઓ દિલ્હીના અનેક વિપક્ષના નેતાઓુને મળી હતી અને તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી અને તે હાલ ભાજપ સામે મજબૂત નેતા તરીકે ઉભરી રહ્યા  છે હાલ ત્રિપુરાની ચૂંટણીમાં તેમણે દાવો કર્યો છે તે તેમની સરકાર બનશે.

નેશનલ ડિફેન્સ એકેડેમીની પરીક્ષા છોકરીઓ આપી : સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

T20 World Cup 2021 / ભારત સામેની મેચમાં પાકિસ્તાન પર કેમ રહેશે દબાણ.. ગૌતમ ગંભીરે જણાવ્યું આ કારણ…

મહત્વની બેઠક / અફઘાનિસ્તાની સ્થિતિ મામલે પીએમ મોદીના નિવાસ્થાને મહત્વની બેઠક

Statement / આ રાજ્ય સરકારે મંદિરોમાં બિન-બ્રાહ્મણ પૂજારીઓની નિમણૂંક કરતા હોબાળો,CMએ કરી વિધાનસભામાં આ સ્પષ્ટતા