Surendranagar/ ચોટીલામાં લીલા ગાંજાના વાવેતર સાથે શખ્સ ઝડપાયો

ગાંજાના 6 છોડ સાથે આરોપી પોલીસ ગિરફ્તમાં

Gujarat Others Videos
Man caught with cultivation of green marijuana chotila surendranagar ચોટીલામાં લીલા ગાંજાના વાવેતર સાથે શખ્સ ઝડપાયો

@અશોક રામી

સુરેન્દ્રનગર : જીલ્લાના ચોટીલામાંથી SOGની ટીમે લીલા ગાંજાના વાવેતર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ચોટીલાના રેશમિયા ગામેથી SOGએ આરોપીને દબોચ્યો હતો.

SOGની ટીમે લીલા ગાંજાના 6 છોડ સાથે આરોપી પોલીસ ગિરફ્તમાં આવ્યો છે. પોલીસે આરોપી સુરેશ માલકિયા સામે નાર્કોટિક્સ એક્ટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 ચોટીલામાં લીલા ગાંજાના વાવેતર સાથે શખ્સ ઝડપાયો


સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય સમાચાર માટે whatsapp ગ્રુપમાં જોડાઓ


આ પણ વાંચોઃ crime news/વડોદરાઃ ઘરમાં ચાલતું હતું સેક્સ રેકેટ, પોલીસે આ રીતે કર્યો પર્દાફાશ

આ પણ વાંચોઃ અમદાવાદ/સાસરીમાંથી ઘરે બોલાવી સગી બહેન સાથે મોટો ભાઈ બે દાયકા સુધી આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચોઃ મોટા સમાચાર/ગુજરાત ATSને મળી ખૂબ જ મોટી સફળતા, આણંદથી પાકિસ્તાની જાસૂસને ઝડપ્યો