Not Set/ Mantavya News bell 09/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય શિયાળુ સત્ર આજથી શરૂ…..સત્રમાં પસાર કરાશે આઠ વિધેયક તો 1500થી વધુ પોલીસ જવાનો કરાયા તહેનાત ‘સત્ર સંગ્રામ’ની શરૂઆત —————- પાટનગર ગાંધીનગરમાં આજે વિપક્ષ દ્વારા રેલી કાઢી સરકારને વિવિધ મુદ્દે ઘેરવા કરાશે પ્રયાસ…તો બીજી બાજુ વિદ્યાર્થીઓનાં આંદોલન મુદ્દે વિવિધ પક્ષો કરશે દેખાવો ‘વિપક્ષ દ્વારા વિરોધ’નો વંટોળ —————- DPS સ્કુલનાં પ્રન્સિપાલ […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 4 Mantavya News bell 09/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય શિયાળુ સત્ર આજથી શરૂ…..સત્રમાં પસાર કરાશે આઠ વિધેયક તો 1500થી વધુ પોલીસ જવાનો કરાયા તહેનાત

‘સત્ર સંગ્રામ’ની શરૂઆત

—————-

પાટનગર ગાંધીનગરમાં આજે વિપક્ષ દ્વારા રેલી કાઢી સરકારને વિવિધ મુદ્દે ઘેરવા કરાશે પ્રયાસ…તો બીજી બાજુ વિદ્યાર્થીઓનાં આંદોલન મુદ્દે વિવિધ પક્ષો કરશે દેખાવો

‘વિપક્ષ દ્વારા વિરોધ’નો વંટોળ

—————-

DPS સ્કુલનાં પ્રન્સિપાલ તેમજ સેક્રેટરીની જામીન અરજી પર ચુકાદો…..તો બીજી બાજુ આશ્રમની બંને સાધિકાઓની જામીન અરજી પર પણ આવશે ચુકાદો

ચુકાદા પર સૌની નજર

—————-

17ને ફાડી ખાનારા દીપડાને દેખો ત્યાં ઠારનો આદેશ….દહેશતના કારણે બગસરામાં તારીખ 8 થી 15 સુધી કલમ 144 લાગૂ કરાઈ

બગસરામાં કલમ 144 લાગૂ

—————-

વિપક્ષનાં વિરોધ વચ્ચે લોકસભામાં આજે અમિત શાહ રજૂ કરશે નાગરિક સંશોધન બિલ…..લોકસભામાં વિપક્ષનાં હોબાળાની પુરેપુરી શકયતા

નાગરિક સંશોધન બિલ રજૂ કરાશે

—————-

ઉન્નાવ ગેંગરેપ કેસમાં યોગી સરકારનું પહેલું એકશન…..સાત પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ

સાત પોલીસકર્મી સસ્પેન્ડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.