Not Set/ કેવી જશે આપની 09/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ 9 ડિસેમ્બર, સોમવાર (ભાગ્યાંક – 9 ) તિથિ માગશર સુદ 12, અખંડ દ્વાદશી રાશિ મેષ (અ, લ, ઈ) નક્ષત્ર ભરણી યોગ પરીઘ કરણ બાલવ દિન મહિમા – સોમપ્રદોષ છે શિવજીની ઉપાસના કરવી શુભ ચોઘડીયું – સવારે 9.51 થી 11.12 રાહુકાલ – 7.30 થી 9.00 ભરણી નક્ષત્ર મંત્ર – ઓમ્ યમાય નમઃ મેષ (અ,લ,ઈ) […]

Uncategorized
Amit Trivedi 3 કેવી જશે આપની 09/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ
  • પંચાગ
તારીખ 9 ડિસેમ્બર, સોમવાર (ભાગ્યાંક – 9 )
તિથિ માગશર સુદ 12, અખંડ દ્વાદશી
રાશિ મેષ (અ, લ, ઈ)
નક્ષત્ર ભરણી
યોગ પરીઘ
કરણ બાલવ

દિન મહિમા –

  • સોમપ્રદોષ છે
  • શિવજીની ઉપાસના કરવી
  • શુભ ચોઘડીયું – સવારે 9.51 થી 11.12
  • રાહુકાલ – 7.30 થી 9.00
  • ભરણી નક્ષત્ર મંત્ર – ઓમ્ યમાય નમઃ

મેષ (અ,લ,ઈ) (એસ ઓપ કપ્સ)

01 Mesh કેવી જશે આપની 09/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ઘર સંબંધી કાર્યો થશે
  • સુખ-સંપત્તિમાં ઉમેરો
  • ધાર્યા કરતા વધુ મળે
  • આનંદમાં દિવસ પસાર થાય

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh કેવી જશે આપની 09/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ટૂંકી મુસાફરી થાય
  • માર્કેટીંગ વ્યવસાય માટે સારું
  • ધાર્યું કાર્ય ન થાય
  • થોડું અધૂરું રહેશે

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun કેવી જશે આપની 09/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • લાભ થશે
  • પરદેશના કાર્યો થાય
  • સંબંધોથી લાભ મળે
  • શાંતિથી દિવસ પસાર થાય

કર્ક (ડ,હ) –

04 Kark કેવી જશે આપની 09/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • સ્ત્રી પાત્રો સાથે સુમેળ રાખો
  • ખોટું મનદુઃખ ઊભું ન કરવું
  • ધનલાભ થઈ શકે
  • બુદ્ધિ વિશેષ તેજ ચાલે

સિંહ (મ,ટ) –

05 Sinh કેવી જશે આપની 09/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આનંદદાયક મુસાફરી થાય
  • માતાથી લાભ
  • સસરાથી પણ સુખ મળે
  • વેપારમાં સરળતા

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya કેવી જશે આપની 09/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • આત્મસ્ફૂરણા વધે
  • બદલો લેવાની ઇચ્છા થાય
  • પણ, શાંતિ રાખવી
  • ધ્યેય નક્કી થશે

તુલા (ર,ત) –

07 Tula કેવી જશે આપની 09/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • વેપારમાં પરિવર્તન
  • નવા આયોજન થાય
  • ભાગીદારથી લાભ
  • ગુસ્સા ઉપર કાબૂ રાખો

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik કેવી જશે આપની 09/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • જૂના સંબંધો તાજા થાય
  • વેપારમાં લાભ
  • નોકરીમાં લાભ
  • કમિશનની આવક થાય

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan કેવી જશે આપની 09/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • નિર્ણય ખોટો પડી શકે
  • સામાન્ય નુકશાન થઈ શકે
  • મુંઝવણ ન રાખતા
  • બીજાની સલાહ લેવી

મકર (ખ,જ) –

10 Makar કેવી જશે આપની 09/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • ભગવાનને શરણે જશો
  • ભક્તિ બળવાન થાય
  • સંતાન સાથે મતભેદ રહે
  • એકંદરે શાંતિ રહેશે

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh કેવી જશે આપની 09/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • વિકાસની તકો ઉજળી
  • ધન લાભ થઈ શકે
  • વડીલોથી લાભ
  • પ્રવાસ દ્વારા લાભ થાય

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen કેવી જશે આપની 09/12/2019 ,વાંચો આપનું આજનું રાશિફળ

  • સંબંધો ગાઢ બને
  • પ્રેમી પંખીડા નજીક આવે
  • ભૌતિક વાસના વધે
  • એકંદરે શાંતિ રહેશે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.