Not Set/ Mantavya News bell 12/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines રાજ્યમાં 8.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ઠંડુગાર..તો આવતીકાલે માવઠાની આગાહીથી ખેડૂતો પરેશાન 8.6 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર —————- ઉત્તરાયણનાં આગલા દિવસે આવતીકાલે માવઠાની આગાહી….કચ્છ,સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની વકી મકરસંક્રાતિ પહેલાં માવઠું! —————- જમ્મુ કાશ્મીરનાં અનંતનાગમાં મોટી આતંકી ષડયંત્રનો પર્દાફાશ….હિઝબુલ કમાન્ડર સહિત બે આતંકીની ધરપકડ હિઝબુલ કમાન્ડરની ધરપકડ —————- આજે કેન્દ્રીય […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 Mantavya News bell 12/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

રાજ્યમાં 8.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ઠંડુગાર..તો આવતીકાલે માવઠાની આગાહીથી ખેડૂતો પરેશાન

8.6 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર

—————-

ઉત્તરાયણનાં આગલા દિવસે આવતીકાલે માવઠાની આગાહી….કચ્છ,સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની વકી

મકરસંક્રાતિ પહેલાં માવઠું!

—————-

જમ્મુ કાશ્મીરનાં અનંતનાગમાં મોટી આતંકી ષડયંત્રનો પર્દાફાશ….હિઝબુલ કમાન્ડર સહિત બે આતંકીની ધરપકડ

હિઝબુલ કમાન્ડરની ધરપકડ

—————-

આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સુરતમાં…..CAA 2019ના જનજાગૃતિ અભિયાનમાં આપશે હાજરી

સુરતની મુલાકાતે સ્મૃતિ ઇરાની

—————-

વડોદરાના પાદરાની એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટમાં 6 શ્રમિકોનાં મોત….કંપનીનાં 2 ડિરેકટરની અટકાયત,માલિક સહિત ત્રણ ફરાર

છ શ્રમિકોનાં કરૂણ મોત

—————-

મોડાસામાં સાયરા દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓની રાત્રે ધરપકડ…..એક આરોપી હજી પોલીસ પકડથી બહાર

ત્રણ આરોપી પોલીસ સકંજામાં

—————-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.