Not Set/ Mantavya News bell 13/02/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines ગાંધીનગરમાં LRD વિવાદમાં બીજા દિવસે પણ ઘર્ષણના એંધાણ… અનામત વર્ગની મહિલાઓ સહિત આગેવાનો કરશે વિધાનસભા કૂચ,,,, LRD વિવાદ, આજે વિધાનસભા કૂચ —————– LRD પરીપત્ર રદ્દ કરવાની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી… સરકાર રજૂ કરશે એફિડેવિટ તો અનામત અને બિન અનામત વર્ગ હવે કોર્ટમાં આમને-સામને હવે કોર્ટમાં પણ આમને-સામને —————– શૈક્ષણિક ક્ષેત્રે રૂપાણી […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 12 6 Mantavya News bell 13/02/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

ગાંધીનગરમાં LRD વિવાદમાં બીજા દિવસે પણ ઘર્ષણના એંધાણ… અનામત વર્ગની મહિલાઓ સહિત આગેવાનો કરશે વિધાનસભા કૂચ,,,,
LRD વિવાદ, આજે વિધાનસભા કૂચ
—————–
LRD પરીપત્ર રદ્દ કરવાની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી… સરકાર રજૂ કરશે એફિડેવિટ તો અનામત અને બિન અનામત વર્ગ હવે કોર્ટમાં આમને-સામને
હવે કોર્ટમાં પણ આમને-સામને
—————–

શૈક્ષણિક ક્ષેત્રે રૂપાણી સરકારનો વધુ એક ઐતિહાસિક નિર્ણય… ધોરણ 3થી 12ની બધી પરીક્ષાના પ્રશ્નપત્રો રાજ્ય કક્ષાએથી જ તૈયાર કરાશે
રાજ્યમાં અત્ર..તત્ર…સર્વત્ર એક જ શિક્ષણ
—————–

CAAના સમર્થનમાં રાજકોટમાં આજે રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન.. મુખ્યમંત્રી રૂપાણી બહુમાળી ભવનથી કરાવશે પ્રસ્થાન
CAAના સમર્થનમાં તિરંગાયાત્રા
—————–

આમ આદમીને લાગ્યો કરંટ, મોંઘવારીનો દર 6 વર્ષમાં સૌથી વધારે, સબસિડી વગરનો ગેસ સિલિન્ડર 144 રૂપિયા મોંઘો
મોંઘવારી…મોંઘવારી….બસ મોંઘવારી
—————–

લખનઉ આગ્રા હાઇવે પર મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત,,,13નાં મોત, 31 ઘાયલોને સારવાર અર્થે ફિરઝાબાદ ખસેડાયા
લખનઉ-આગ્રા હાઇવે પર અકસ્માતમાં 13નાં મોત

—————–

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.