સેન્સેક્સ ખાબક્યો/ વૈશ્વિક બેન્કિંગ કટોકટીની અસરઃ BSE સેન્સેક્સ 700 પોઇન્ટ અને નિફ્ટી 205 પોઇન્ટ ડાઉન

વૈશ્વિક નકારાત્મક સંકેતોના પગલે સોમવારે સવારે બજાર ખૂલતાની સાથે જ ધડામ કરતાં પડ્યુ હતુ અને 400 પોઇન્ટનો જ પ્રારંભિક ઘટાડો નોંધાવ્યો હતો. તેના પછી સેન્સેક્સ હાલમાં લગભગ 700 પોઇન્ટ ઘટીને 57,284 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 205 પોઇન્ટ ઘટીને 16,894 પર ટ્રેડ કરી રહ્યો છે.

Top Stories Business
Sensex down

વૈશ્વિક નકારાત્મક સંકેતોના પગલે સોમવારે BSE Sensex Down સવારે બજાર ખૂલતાની સાથે જ ધડામ કરતાં પડ્યુ હતુ અને 400 પોઇન્ટનો જ પ્રારંભિક ઘટાડો નોંધાવ્યો હતો. તેના પછી સેન્સેક્સ હાલમાં લગભગ 700 પોઇન્ટ ઘટીને 57,284 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 205 પોઇન્ટ ઘટીને 16,894 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી માટે 16,800ને મહત્વની પ્રતિકારક સપાટી માનવામાં આવે છે જો આ સ્તર તૂટે તો નિફ્ટી સીધો 16,400 સુધી જઈ શકે તેમ મનાય છે.

વૈશ્વિક બજારોની નબળા સંકેતોના પગલે ભારતમાં ફરીથી BSE Sensex Down ઉચકાતા કોરોનાની જોડે ચીન સાથે સરહદી ચિંતાની જોડે વૈશ્વિક નાણાકીય સ્થિરતાને લઈને થયેલી ચિંતાના કારણે એશિયાઈ બજારોમાં પ્રારંભથી જ નબળી ચાલ જોવા મળી છે. ભારતીય બજાર પણ આ માઠી અસરમાંથી બાકાત રહી શક્યું નથી. એક રીતે ભારતીય બજારે 57 હજારની સપાટી તોડવા તરફ કૂચ જ લગાવી છે તેમ કહી શકાય. BSE Sensex Down અમેરિકાનો ડાઉ જોન્સ શુક્રવારે 384 પોઇન્ટના ઘટાડા સાથે બંધ આવ્યો હતો, કારણ કે અમેરિકાની બેન્કિંગ કટોકટીનો હજી સુધી હલ આવ્યો નથી.

આમ છતાં રવિવારે સમાચાર મળ્યા છે કે અબજપતિ રોકાણકાર BSE Sensex Down વોરેન બફેટે નિષ્ફળ ગયેલી બેન્કોમાં નાણા ઠાલવવા માટે વાતચીત શરૂ કરી છે. જો કે તેમા હજી સમય લાગે તેમ છે. તેથી અમેરિકાથી શરૂ થયેલી બેન્કિંગ કટોકટી યુરોપ સુધી પહોંચ્યા બાદ એશિયા સુધી પહોંચવાના ભયે એશિયાઈ બજારો પ્રારંભથી જ દોઢથી લઈને બે ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. નિક્કી 1.23 ટકા ઘટીને 27,000ની નીચે ઉતરી જઈ 26,996 હતો. હેંગસેંગ 2.56 ટકા એટલે કે 500 પોઇન્ટ ઘટીને 19,018 પોઇન્ટ હતો. તે 19,000ની મહત્વની પ્રતિકારક સપાટી તોડે તેમ મનાય છે.

 

આ પણ વાંચોઃ ડીલ/ ન્યૂયોર્ક કમ્યુનિટી બેન્ક નિષ્ફળ સિગ્નેચર બેન્કને 2.7 અબજ ડોલરમાં ખરીદશે

આ પણ વાંચોઃ અમૃતપાલસિંહ-પ્રાઇવેટ આર્મી/ પોતાનું પ્રાઇવેટ આર્મી બનાવવા લાગ્યો હતો અમૃતપાલઃ પોલીસ

આ પણ વાંચોઃ બચાવ/ ક્રેડિટ સ્યુઇસને ઉગારી લેવાઈ, યુબીએસ તેને હસ્તગત કરશે