Not Set/ Mantavya News bell 14/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

Headlines@8AM કારતકમાં હજુ પણ કમોસમી વરસાદ યથાવત્…..કરા સાથે સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં ધોધમાર વરસાદ…રવી પાકને નુકસાનની આશંકા કારતકમાં ‘કમોસમી’ (73) ___________ રાજકોટના ગોંડલમાં વરસાદે વધારી ખેડૂતોની મુશ્કેલી,…..માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાતા ખેડૂતોની મગફળી પલળી…ખેડૂતોને મોટા પાયે નુક્સાન ખેડૂતોની મગફળી પલળી ___________ આજે સુપ્રીમ કોર્ટ માટે ઐતિહાસિક….સબરીમાલા વિવાદ, રાફેલ ડીલ અને રાહુલ ગાંધી સામેના કેસમાં આવી શકે છે […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 Mantavya News bell 14/11/2019 સવારનાં મુખ્ય સમાચાર

Headlines@8AM

કારતકમાં હજુ પણ કમોસમી વરસાદ યથાવત્…..કરા સાથે સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં ધોધમાર વરસાદ…રવી પાકને નુકસાનની આશંકા

કારતકમાં ‘કમોસમી’ (73)

___________

રાજકોટના ગોંડલમાં વરસાદે વધારી ખેડૂતોની મુશ્કેલી,…..માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાતા ખેડૂતોની મગફળી પલળી…ખેડૂતોને મોટા પાયે નુક્સાન

ખેડૂતોની મગફળી પલળી

___________

આજે સુપ્રીમ કોર્ટ માટે ઐતિહાસિક….સબરીમાલા વિવાદ, રાફેલ ડીલ અને રાહુલ ગાંધી સામેના કેસમાં આવી શકે છે ચુકાદો

આજે ત્રણ મોટા ચુકાદા ( ૨૧૨)

___________

પીએમ મોદીના બ્રાઝિલ પ્રવાસનો બીજો દિવસ,..શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી, કહ્યુ- ચેન્નઇની મુલાકાતે આપણી મિત્રતાને ઉર્જા આપી

PM મોદીના બ્રાઝિલ પ્રવાસનો બીજો દિવસ

___________

આજે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ,..વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી અર્પી શ્રદ્ધાંજલિ

નહેરૂને શ્રદ્ધાંજલિ

___________

દિલ્હી બાદ અમદાવાદમાં પ્રદૂષણનાં સ્તરમાં ચિંતાજનક વધારો,..બોપલ વિસ્તારમાં એક્યુઆઈ 310 પાર,.તો પિરાણામાં 262 અને સેટેલાઇટમાં 215,..

પ્રદૂષણમાં ચિંતાજનક વધારો

___________

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.