Not Set/ Mantavya News bell 17/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines નાગરિકતા બીલ મુદ્દે અસમમાં સ્થિતિ સુધરી…આજથી કરફ્યુ હટશે તો ઇન્ટરનેટ સેવા પણ કરાશે ચાલુ અસમમાં સુધરી સ્થિતિ ——————– લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે બનશે દેશનાં આગામી સેના પ્રમુખ….જનરલ રાવતની લેશે જગ્યા નવા સેના પ્રમુખ નરવણે ——————– બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આખરે રદ…..SITના રિપોર્ટ બાદ પરીક્ષામાં ગેરરીતિ થયાનું સરકારે કબૂલ્યું,ઉમેદવારોએ કરી ઉજવણી વિદ્યાર્થીઓનો વિજય […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 9 Mantavya News bell 17/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

નાગરિકતા બીલ મુદ્દે અસમમાં સ્થિતિ સુધરી…આજથી કરફ્યુ હટશે તો ઇન્ટરનેટ સેવા પણ કરાશે ચાલુ

અસમમાં સુધરી સ્થિતિ

——————–

લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે બનશે દેશનાં આગામી સેના પ્રમુખ….જનરલ રાવતની લેશે જગ્યા

નવા સેના પ્રમુખ નરવણે

——————–

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આખરે રદ…..SITના રિપોર્ટ બાદ પરીક્ષામાં ગેરરીતિ થયાનું સરકારે કબૂલ્યું,ઉમેદવારોએ કરી ઉજવણી

વિદ્યાર્થીઓનો વિજય

——————–

રાજકોટમાં કમિશનર બંગલા પાસે મધરાતે લૂંટનો બનાવ…1.50 લાખથી વધુની રકમની લૂંટ થતાં પોલીસે હાથ ધરી તપાસ

કમિશનર બંગલા પાસે લૂંટ

——————–

સુરતના સચિનમાં ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી ગુજાર્યુ દુષ્કર્મ…ઘરની બહાર બાળકીને મૂકી આરોપી ફરાર

સુરતને શર્મસાર કરતો કિસ્સો

——————–

રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ…9.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર,તો અમદાવાદમાં 12.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન

હાડ થીજવતી ઠંડી

——————–

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.