Not Set/ Mantavya News bell 26/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ આજે…ભારતમાં 2 મિનિટ 52 સેકન્ડ સુધી જોવા મળશે ખંડગ્રાસ ગ્રહણ,,,, 296 વર્ષે જોવા મળી રહ્યો છે ગ્રહોનો દુર્લભ સંયોગ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ —————- શાહઆલમ તોફાનો બાદ બિનસચિવાલય પરીક્ષા તપાસનો રેલો પણ કોંગ્રેસના દ્વારે પહોંચ્યો,, કોંગ્રેસી કોર્પોરેટરની સ્કૂલમાંથી પેપર થયું લીક,,, 6 પકડાયા પેપરલીકપમાં પણ ‘હાથ’ (83) —————- અમદાવાદમાં CAA અને […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 10 Mantavya News bell 26/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ આજે…ભારતમાં 2 મિનિટ 52 સેકન્ડ સુધી જોવા મળશે ખંડગ્રાસ ગ્રહણ,,,, 296 વર્ષે જોવા મળી રહ્યો છે ગ્રહોનો દુર્લભ સંયોગ

વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ

—————-

શાહઆલમ તોફાનો બાદ બિનસચિવાલય પરીક્ષા તપાસનો રેલો પણ કોંગ્રેસના દ્વારે પહોંચ્યો,, કોંગ્રેસી કોર્પોરેટરની સ્કૂલમાંથી પેપર થયું લીક,,, 6 પકડાયા

પેપરલીકપમાં પણ ‘હાથ’ (83)

—————-

અમદાવાદમાં CAA અને NRCનો વિરોધ કરતા વિદ્યાર્થીઓના ગુજરાત IB એ રેકોર્ડ માંગ્યા,,, તો નિરમા યુનિવર્સિટી તરફથી વાલીઓને મેસેજ મોકલાતાં હડકંપ

વિદ્યાર્થીઓના વિરોથી આઇબી સતર્ક

—————-

મુન્દ્રા બંદર પર અમેરિકન 2 મિલિટ્રી ગ્રેડ લોન્ચિંગ મળ્યા,,,, સૈન્ય ઉપકરણોના ચોરીની આશંકા..

સૈન્ય ઉપકરણ મળ્યા

—————-

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો રંગેચંગે પ્રારંભ,.. સીએમ રૂપાણીએ ૫૦ ઇલેક્ટ્રિક બસોનું ફ્‌લેગ ઓફ કર્યું,..1050 કરોડના કામોનું કર્યું લોકાર્પણ

કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ

—————-

ઉત્તરભારતમાં રેકોર્ડ બ્રેક ઠંડી,,,, દેશની રાજધાની દિલ્હીમાં શિયાળાનો કહેર,,,કાશ્મીરમાં પણ શીતલહેરમાં ઠંઠવાયું..

રેકોર્ડબ્રેક ઠંડી

—————-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.