Not Set/ Mantavya News bell 31/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines નલિયા 5.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર…તો અમદાવાદ અને રાજકોટમાં લઘુત્તમ 10.2 ડિગ્રી તાપમાન 5.2 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર —————— યૂપીનાં ફર્રુખાબાદનાં મોહમ્મદાબાદની ઘટના…..જન્મદિને ઘરે બોલાવી 23 બાળકોને બંધક બનાવ્યા,ઘર્ષણમાં બદમાશ મરાયો ઠાર આખરે બદમાશ મરાયો ઠાર —————— દિલ્હીમાં આજથી બજેટસત્રનો પ્રારંભ….વિપક્ષો સાથે તમામ મુદ્દે ચર્ચાની કેન્દ્રની તૈયારી,કાલે સીતારમન રજૂ કરશે બીજું બજેટ […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 12 8 Mantavya News bell 31/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

નલિયા 5.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર…તો અમદાવાદ અને રાજકોટમાં લઘુત્તમ 10.2 ડિગ્રી તાપમાન
5.2 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર
——————
યૂપીનાં ફર્રુખાબાદનાં મોહમ્મદાબાદની ઘટના…..જન્મદિને ઘરે બોલાવી 23 બાળકોને બંધક બનાવ્યા,ઘર્ષણમાં બદમાશ મરાયો ઠાર
આખરે બદમાશ મરાયો ઠાર
——————
દિલ્હીમાં આજથી બજેટસત્રનો પ્રારંભ….વિપક્ષો સાથે તમામ મુદ્દે ચર્ચાની કેન્દ્રની તૈયારી,કાલે સીતારમન રજૂ કરશે બીજું બજેટ
આજથી બજેટસત્રનો પ્રારંભ
——————
આજથી બેંકોની બે દિવસની હડતાળ….હડતાળ પર જોડાનારાનો કપાશે પગાર તો હડતાળથી 1200 કરોડનું નુકસાનની શકયતા
બે દિવસની બેંકોની હડતાળ
——————
ગુજરાતમાં આજથી ફરી હેલ્મેટ ફરજિયાત….હેલ્મેટ નહીં પહેરો તો થઇ શકે છે દંડાત્મક કાર્યવાહી
આજથી હેલ્મેટ ફરજિયાત
——————
અમદાવાદમાં AMC એસ્ટેટ વિભાગનો સપાટો….પશ્ચિમ ઝોનમાં 22 બિલ્ડીંગના 180 યુનિટો સીલ કરાયા
22 બિલ્ડીંગનાં 180 યુનિટ સીલ
——————

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.