Not Set/ કેવી જશે આપની 31/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ  તારીખ તા. 30 જાન્યુઆરી 2020, ગુરૂવાર તિથિ મહા સુદ પાંચમ (વસંત પંચમી) રાશિ મિન (દ, ચ, ઝ, થ) નક્ષત્ર ઉત્તરા ભાદ્રાપદ યોગ સિદ્ધિ કરણ બાલવ દિન મહિમા – શ્રીપંચમી, વસંતપંચમી છે ગાંધી નિર્વાણ દિન બુધ કુંભમાં રાત્રે 2.56 શુભ ચોઘડીયું સવારે 7.22 થી 8.45 રાહુકાલ બપોરે 1.30 થી 3.00 મેષ (અ,લ,ઈ) – ધનલાભ થઈ […]

Uncategorized
Amit Trivedi કેવી જશે આપની 31/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ
  • પંચાગ 
તારીખ તા. 30 જાન્યુઆરી 2020, ગુરૂવાર
તિથિ મહા સુદ પાંચમ (વસંત પંચમી)
રાશિ મિન (દ, ચ, ઝ, થ)
નક્ષત્ર ઉત્તરા ભાદ્રાપદ
યોગ સિદ્ધિ
કરણ બાલવ

દિન મહિમા –

  • શ્રીપંચમી, વસંતપંચમી છે
  • ગાંધી નિર્વાણ દિન
  • બુધ કુંભમાં રાત્રે 2.56
  • શુભ ચોઘડીયું સવારે 7.22 થી 8.45
  • રાહુકાલ બપોરે 1.30 થી 3.00

મેષ (અ,લ,ઈ) –

01 Mesh.jpg?zoom=0 કેવી જશે આપની 31/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ધનલાભ થઈ શકે
  • શિક્ષણક્ષેત્રે કાર્ય થઈ શકે
  • જુદા જુદા વ્યક્તિઓને મળવાનું થાય
  • સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેવાય

વૃષભ (બ,વ,ઉ) –

02 Vrushabh.jpg?zoom=0 કેવી જશે આપની 31/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • લાગણીશીલ વધુ રહેવાય
  • પરદેશનો પ્રવાસ શક્ય છે
  • આવેશ-ઉશ્કેરાટ વધુ રહે
  • સંતાન સંબંધી વિચાર આવે

મિથુન (ક,છ,ઘ) –

03 Mithun.jpg?zoom=0 કેવી જશે આપની 31/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • લાભપ્રદ પરિસ્થિતિ
  • આનંદ વધુ રહે
  • વેપારમાં આનંદ
  • શેરસટ્ટામાં સાચવવું

કર્ક (ડ,હ) –

04 Kark.jpg?zoom=0 કેવી જશે આપની 31/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • આરોગ્ય જાળવવું
  • ખોટો વિરોધ ન કરવો
  • પિતા સાથે શાંતિ જાળવવી
  • શિવજીની ઉપાસના કરવી

સિંહ (મ,ટ) –

05 Sinh.jpg?zoom=0 કેવી જશે આપની 31/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ખોટો ખર્ચ થઈ શકે
  • આવક થશે
  • આરોગ્ય જાળવવું
  • ગળામાં થોડી બળતરા થઈ શકે

કન્યા (પ,ઠ,ણ) –

06 Kanya.jpg?zoom=0 કેવી જશે આપની 31/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • કામ ન કરવાની ઇચ્છા થાય
  • સ્નાયુના દુઃખાવાથી સાચવજો
  • જીવનસાથી સાથે નજદીયા વધે
  • સંબંધો વધુ મજબૂત થાય

તુલા (ર,ત) –

07 Tula.jpg?zoom=0 કેવી જશે આપની 31/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ખોટી ઇર્ષાનો ભોગ ન બનવું
  • શાંતિ જાળવવી
  • ભાષામાં વિવેક જાળવવો
  • સત્યના માર્ગ ઉપર ચાલવું

વૃશ્ચિક (ન,ય) –

08 Vrushchik.jpg?zoom=0 કેવી જશે આપની 31/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • વડીલો મદદે આવે
  • ઊચ્ચ પદે બેઠેલો વ્યક્તિ મદદ કરે
  • પિતા તરફથી લાભ
  • શાંતિથી દિવસ પસાર થાય

ધન (ભ,ધ,ફ,ઢ) –

09 Dhan.jpg?zoom=0 કેવી જશે આપની 31/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • માતા તરફથી લાભ
  • ખોટી ચિંતા સતાવે
  • સ્થાનાંતર થાય
  • વેપારમાં ઉજળી તકો દેખાય

મકર (ખ,જ) –

10 Makar.jpg?zoom=0 કેવી જશે આપની 31/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • જીવનસાથીની મુસાફરી થાય
  • લાભ મળે
  • આજે ભાગ્ય સાથ આપે
  • આનંદમાં દિવસ વિતે

કુંભ (ગ,શ,સ,ષ) –

11 Kumbh.jpg?zoom=0 કેવી જશે આપની 31/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • નોકરીમાં લાભ
  • સીઝનલ ધંધામાં આવક
  • પરિવારમાં ચર્ચા થાય
  • કડવી ભાષાથી દૂર રહેવું

મિન (દ,ચ,ઝ,થ) –

12 Meen.jpg?zoom=0 કેવી જશે આપની 31/01/2020, વાંચો આપનું આજનું રાશિફળ

  • ગુસ્સાનો સામનો કરવો પડે
  • ખોટી તકરારથી દૂર રહેવું
  • કાર્ય સિદ્ધ થાય
  • મિશ્ર દિવસ વિતે

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.