Not Set/ Mantavya News Bell 01/02/2020, સવારનાં મુખ્ય સમાચારો…..

Mantavya News Bell 01/02/2020, સવારનાં મુખ્ય સમાચારો…..Morning Headlines with મંતવ્ય….. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ આજે રજૂ કરશે, દેશનું બજેટ….10થી 20 લાખની કમાણી પર 10 ટકા ટેક્સ ઘટાડાની શક્યતા…આર્થિક સર્વેમાં GDP ગ્રોથ 6થી 6.5 ટકા રહેવાનું અનુમાન રજૂ કરી ચૂક્યા છે…. “બજેટ”2020 ————————- રાજકોટ મનપાનું આજે રજૂ થશે બજેટ… સ્ટેન્ડિંગ કમિટી બજેટ કમિશનરને સુપરત કરશે…અંદાજિત 2 […]

Top Stories Gujarat India Others
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 12 8 Mantavya News Bell 01/02/2020, સવારનાં મુખ્ય સમાચારો…..

Mantavya News Bell 01/02/2020, સવારનાં મુખ્ય સમાચારો…..Morning Headlines with મંતવ્ય…..

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ આજે રજૂ કરશે, દેશનું બજેટ….10થી 20 લાખની કમાણી પર 10 ટકા ટેક્સ ઘટાડાની શક્યતા…આર્થિક સર્વેમાં GDP ગ્રોથ 6થી 6.5 ટકા રહેવાનું અનુમાન રજૂ કરી ચૂક્યા છે….

“બજેટ”2020
————————-
રાજકોટ મનપાનું આજે રજૂ થશે બજેટ… સ્ટેન્ડિંગ કમિટી બજેટ કમિશનરને સુપરત કરશે…અંદાજિત 2 હજાર કરોડનું કદ ધરાવતું બજેટ
રાજકોટ મનપાનું બજેટ
————————-
નિર્ભયા કેસ દોષિતોને આજે નહિ અપાય ફાંસી…આગામી આદેશ સુધી ફાંસી લટકી…સુપ્રીમ કોર્ટે પવન કુમારની સગીરનો દાવો કરતી અરજી ફગાવી…
આજે નહિ અપાય ફાંસી
————————-
ચીનમાં કોરોના વાયરસ બન્યો વધુ વિકરાળ…કોરોના વાયરસથી 258 લોકોના થયાં મોત….324 ભારતીયોને ચીનથી પરત લવાશે….એયર ઇન્ડિયાનું વિમાન ચીન જવા રવાના
કોરોના વાયરસથી 258 લોકોના મોત
————————-
આજે પણ બેંકોની હડતાલ….હડતાળમાં જોડાનારાનો કપાશે પગાર તો હડતાળથી 1200 કરોડનું નુકસાનની શકયતા.
પડતર માગ મુદ્દે હડતાળ
————————-
અમદાવાદમાં આતંકી હુમલાની દહેશત….આતંકી હુમલાને લઈ કમિશનરનું જાહેરનામું…પર્યટન અને હેરીટેજ સ્થળો પર થઈ શકે હુમલો… કમિશનરનું જાહેરનામુ 31 માર્ચ સુધી અમલી રહેશે
આતંકી હુમલાને લઈ કમિશનરનું જાહેરનામું
————————-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.