Ajab Gajab News: લગ્ન (Marriage) તો એક પવિત્ર બંધન ગણાય છે. એવું કહે છે કે, આ બંધન સ્વર્ગમાં જ નક્કી થઇ જાય છે. લગ્ન અને સગાઈના સમગ્ર વિશ્વમાં જાત-જાતના રિવાજો (Rituals) જોવા મળે છે. એક તરફ સમાજમાં સંબંધો (Relationship)ની પવિત્રતાની ચર્ચાઓ કરવામાં આવે છે જ્યારે બીજી તરફ અત્યંત ચોંકાવનારી શરમજનક (Shameful) ઘટનાઓ સમાજમાં ખળભળાટ મચાવી દે છે!

પિતા અને સાવકી દીકરી ના અને સગા ભાઈ-બહેનના લગ્ન (Marriage)…?!!
આવી જ બે અજબ ઘટનાઓ (Incidents) તાજેતરમાં સામે આવી છે જેણે સૌને ચોંકાવી મૂક્યા છે! હાલમાં બનેલી અત્યંત ચોંકાવનારી એક ઘટનામાં એક પિતાએ (Father)એ પોતાની જ સાવકી પુત્રી (Step daughter) સાથે લગ્ન (Marriage) કરી લીધા હતા. આ બનાવમાં સમાજના નિયમોનું જ હનન્ નથી થયું પણ એમાં સામાજીક સંતુલન (Social Balance) અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે!
આવી જ એક અન્ય ઘટનામાં એક બહેન પોતાના સગા ભાઈ સાથે ભાગી ગઈ હતી જે સંબંધોની પરિભાષાને જ ધરમૂળથી પરિવર્તિત કરનારી ઘટના છે!! આવી ઘટનાઓ એ સાબિત કરે છે કે, આ કળિયુગ (Kaliyug)ની દુનિયામાં ક્યારેય કંઇ પણ બની શકે છે!!!
પિતાએ પોતાની સાવકી પુત્રી સાથે કર્યા લગ્ન
આ બેહદ ચોંકાવનારી ઘટનામાં એક પિતાએ જે કર્યું એનાથી નૈતિક મૂલ્યો (Moral Value) પર સવાલ ઉઠવા લાગ્યા છે! એ પોતાની સાવકી પુત્રી માટે એણે ગાઇડ અને સંરક્ષક બની રહે છે અને પછી અચાનક એની સાથે (Marriage) લગ્ન કરી લે છે! આ ફક્ત સંબંધોનું જ નહિં પરંતુ, માનવતા અને ન્યાય (Humanity & Justice)નું પણ ઉલ્લંઘન છે. સમાજને શર્મસાર કરતી આ ઘટનાથી એવા પ્રશ્નો ઉપસ્થિત થયા છે કે, સંબંધો શું કેવળ લોહીથી જોડાયેલા હોય છે? શું નૈતિકતા અને માણસાઇનું કોઇ જ મહત્વ નથી?
આ બનાવ એ બાબતનું પ્રતીક છે કે, હવે સંબંધોના નામે લોકો પોતાનો સ્વાર્થ પૂરો કરવાને વધારે પ્રાથમિકતા આપવા લાગ્યા છે! સાવકી પુત્રી સાથે પિતાને પ્રેમ (Father-Step Daughter, Love) થઇ જવો અને લગ્ન (Marriage) કરી લેવા આ પ્રકારના બનાવો કોઇ પણ પ્રકારના સામાજીક માળખાને હચમચાવી શકે છે!

એક બહેન સગા ભાઈ સાથે ફરાર (Brother-Sister Marriage)
એક આથી પણ વધુ શરમજનક ઘટનામાં એક બહેને પોતાના સગા ભાઈ સાથે લગ્ન (Marriage) કરી લીધા હતા! બહેનનું એવું કહેવું હતુ કે, “હું એની સગી બહેન છું અને મારા પેટમાં બાળક છે અને મેં પોતાના ભાઈ સાથે લગ્ન કરી લીધા છે.” આવી ઘટના કેવળ ભાઈ-બહેન (Brother-Sister, Siblings)ના પવિત્ર સંબંધો પર લાંછન સમાન જ નથી પણ અનેક સવાલોને જન્મ આપીને એણે સમાજ (Society)ના નૈતિક અને કાયદાકીય માળખા (Legal Structure)ને પણ પડકાર્યું છે. આ ઘટનાએ આપણને વિચારવા માટે મજબૂર કરી દીધા છે કે શું આપણે પોતાની ઈચ્છાઓ અને સ્વાર્થ અનુસાર ક્યાંક સંબંધોની રમત નથી રમી રહ્યાં ને?!!

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો
સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયેલા આ વીડિયો (Viral Video)ને અત્યાર સુધી 36 મિલિયનથી પણ વધુ વખત જોવામાં આવ્યો છે અને 6 લાખ 99 હજારથી પણ વધારે યુઝર્સે એને લાઇક કર્યો છે! આ વીડિયો જોઇને સોશિયલ મીડિયા યૂઝર્સ જાત-જાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે અને એક યૂઝરે તો નિરાશ થઇને એમ પણ લખ્યું છે કે, “કેવા-કેવા લોકો છે આ દુનિયામાં!!”
આ પણ વાંચો: વરરાજાએ દહેજ લેવાની ના પાડી, સસરાએ સંબંધ જ તોડી નાખ્યો! વિચિત્ર ઘટના વાયરલ!!
આ પણ વાંચો: વિશ્વમાં હજુ પણ જૂની લગ્ન પરંપરા,જ્યાં સ્ત્રી નક્કી કરે છે કોની સાથે પરણવું, ગેરેવોલ ફેસ્ટિવલ ઉજવાઇ
આ પણ વાંચો:
