Not Set/ મહેસાણા/ દૂધસાગર ડેરીમાં ભીષણ આગ, 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે

મહેસાણા જીલ્લાની દૂધસાગર દેરીમાં ભીષણ આગ લાગી છે. ડેરીના સ્ક્રેપ વિભાગમાં આગ લાગ્યાની જાણ થતા મહેસાણા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ અને ઓએનજીસીની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. ભીષણ આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કચરાના ઢગલામાં અચાનક આગ ભડકી ઉઠી હતી. […]

Gujarat Others
mahesana મહેસાણા/ દૂધસાગર ડેરીમાં ભીષણ આગ, 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે

મહેસાણા જીલ્લાની દૂધસાગર દેરીમાં ભીષણ આગ લાગી છે. ડેરીના સ્ક્રેપ વિભાગમાં આગ લાગ્યાની જાણ થતા મહેસાણા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ અને ઓએનજીસીની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. ભીષણ આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કચરાના ઢગલામાં અચાનક આગ ભડકી ઉઠી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. જોત જોતામાં આં આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. અને લોકોમાં અફરાતફરી  અને ભય નો માહોલ જોવા મળ્યો હતો.

નગર પાલિકા અને ONGCની  ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી. સાથે 10 ટેન્કર પાણી ના પણ મંગાવ્યા હતા. ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યોહતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.