Not Set/ માયા નગરી મુંબઇ પાણી પાણી, મુંબઇગરાની હાલાકીમાં ભારે વરસાદ કરશે વધારો

દેશની આર્થિક રાજધાની અને માયાનગરી મુંબઇ મૂશળધાર વરસાદની ઝપેટમાં જોવા મળી રહી છે. માયા નગરી મુંબઇમાં કાલ મધરાતથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી ભારે મુશ્કેલી સર્જાઇ રહ્યાનું સામે આવી રહ્યું છે. ભારે વરસાદનાં કારણે મુંબઇનાં અનેક વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે. અને સામન્ય જનજીવન ખોરંભાઇ ગયું છે. હિંદમાતા સહિતનાં વિસ્તારો પાણીમાં […]

Top Stories India
heavyrain e1561525115427 માયા નગરી મુંબઇ પાણી પાણી, મુંબઇગરાની હાલાકીમાં ભારે વરસાદ કરશે વધારો

દેશની આર્થિક રાજધાની અને માયાનગરી મુંબઇ મૂશળધાર વરસાદની ઝપેટમાં જોવા મળી રહી છે. માયા નગરી મુંબઇમાં કાલ મધરાતથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી ભારે મુશ્કેલી સર્જાઇ રહ્યાનું સામે આવી રહ્યું છે. ભારે વરસાદનાં કારણે મુંબઇનાં અનેક વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે. અને સામન્ય જનજીવન ખોરંભાઇ ગયું છે. હિંદમાતા સહિતનાં વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હોવાનું સામે આવી રહ્યું છે.

મુંબઇમાં ભારે વરસાદનાં પગલે અનેક જગ્યા પર અકસ્માત સર્જાયો હોવાનું પણ સામે આવી રહ્યું છે. અનેક જગ્યા પર લોકલ રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઇ જાત ટ્રેનનાં સ્કેડ્યુલો પર માંઠી અસરો જોવામા આવી રહી છે. તો અનેક જગ્યા પર મલટી પલ માર્ગ અકસ્માતોએ ભારે વરસાદમાં વધુ હાલાકી વેરી છે.

મુંબઇમાં કયાં વિસ્તારમાં વરસાદને લીધે અકસ્માત?

પરિવાહનનાં સંસાધનો પર પણ ભારે વરસાદ અને પાણી ભારાઇ જવાની સમસ્ચાને કારણે ભારે ખરાબ અસરો જોવામા આવી રહી છે. ત્યારે હવામાન વિભાગે ફરીથી ભારે વરસાદની આગાહી કરી છે. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ તંત્ર વરસાદની આગાહીનાં પગલે એલર્ટ પર આવી ગયુું છે. તો આગામી 3થી 4 દિવસ સુધી ભારે વરસાદથી મુંબઇગરાઓને હાલાકી વેઠવાનો વારો આવી શકે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન