Not Set/ ઉત્તરાખંડમાં મોનસૂનનું “યલો એલર્ટ” જાહેર, ગંગાનું જળસ્તર વધવાની વકી

આમ તો, ભારતનાં ઉત્તર – પૂર્વનાં રાજ્યો તેમજ છેવાડાના પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ અને પૂરની સ્થિતિથી હાહાકાર જોવા મળી રહ્યો છે. તો ભારે વરસાદની ઝપેટમાં ઉત્તરભાર સહિત સમગ્ર વિસ્તાર આવી ગયો હોવાનું નોંધવામા આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ જેવા રાજ્યમાં પૂરે પ્રકોપ વહેર્યો છે. ત્યારે ઉત્તરાખંડમાં મોનસૂનનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી […]

Top Stories India
ganga utaranchal ઉત્તરાખંડમાં મોનસૂનનું "યલો એલર્ટ" જાહેર, ગંગાનું જળસ્તર વધવાની વકી

આમ તો, ભારતનાં ઉત્તર – પૂર્વનાં રાજ્યો તેમજ છેવાડાના પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ અને પૂરની સ્થિતિથી હાહાકાર જોવા મળી રહ્યો છે. તો ભારે વરસાદની ઝપેટમાં ઉત્તરભાર સહિત સમગ્ર વિસ્તાર આવી ગયો હોવાનું નોંધવામા આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ જેવા રાજ્યમાં પૂરે પ્રકોપ વહેર્યો છે. ત્યારે ઉત્તરાખંડમાં મોનસૂનનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ganga ઉત્તરાખંડમાં મોનસૂનનું "યલો એલર્ટ" જાહેર, ગંગાનું જળસ્તર વધવાની વકી

આગામી 24 કલાકે ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. ઉત્તરકાશી, રૂદ્રપ્રયાગ, અલ્મોઢા, પિથોરાગઢ, બાગેશ્વરમાં ભારે વરસાદની શકયતા હોવાના કારણે નીચાણવાળાં વિસ્તારોને એલર્ટ કરી દોવામા આવ્યા છે. ગંગા નદીનાં જળસ્તરમાં ઝડપથી વધારો થઇ રહ્યો હોવાથી તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલા ઉઠાવવામા આવી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન