Vadodara news/ વડોદરામાં હાહાકારઃ હીટવેવના લીધે હીટસ્ટ્રોકથી 9નાં મોત

વડોદરા હીટવેની અસરથી નવના મોત થયા છે. આ મોત ગભરામણ, હાર્ટએટેક, હીટસ્ટ્રોકથી થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી ચાલી રહી છે. જીઇબીના લાઇન ઇન્સ્પેક્ટર સહિત નવના મોત થયા છે. હજી 31 મે સુધી હીટવેવની અસર વચ્ચે પારો 45 ડિગ્રી પહોંચવાની આગાહી છે.

Gujarat Vadodara Breaking News
Beginners guide to 58 વડોદરામાં હાહાકારઃ હીટવેવના લીધે હીટસ્ટ્રોકથી 9નાં મોત

વડોદરાઃ વડોદરા હીટવેવના લીધે લાગેલા હીટસ્ટ્રોકના કારણે નવના મોત થયા છે. આ મોત ગભરામણ, હાર્ટએટેક, હીટસ્ટ્રોકથી થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી ચાલી રહી છે. જીઇબીના લાઇન ઇન્સ્પેક્ટર સહિત નવના મોત થયા છે. હજી 31 મે સુધી હીટવેવની અસર વચ્ચે પારો 45 ડિગ્રી પહોંચવાની આગાહી છે.

જીઇબીના લાઇન ઇન્સ્પેક્ટર અને માંજલપુરના વૃદ્ધ ઘરમાં અચાનક જ ઢળી પડ્યા હતા. તાલુકા પોલીસમાં ફરજ પર હાજર કોન્સ્ટેબલ અને બકરી માટે પાલો તોડવા ગયેલા યુવકની તબિયત અચાનક બગડ્યા પછી તેમના મોત થયા હતા. આ ઉપરાંત જીજી ટેનામેન્ટના રાજેન્દ્રભાઈ કાળુભાઈ બારિયા, સુરેશભાઈ મંગળભાઈ વસાવા, લક્ષ્મીપુરાના તીર્થ એપાર્ટમેન્ટના અનિલ હોટચંદ રાજપાલ, તરસાલીના પિયુષ રામબાબુ સુની, ભાયલી પોલીસ લાઇનના મહેન્દ્ર ભાણાભાઈ, ગોત્રી દીનદયાલ નગરના મીનાબેન જયેશભી દરબારના ગરમીથી મોત થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચંપારણમાં જતા પહેલા CM યોગી આદિત્યનાથનું હેલિકોપ્ટર રસ્તામાં ખોવાયું, પાયલોટની સમયસૂચકતા

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહ આજે આરામાં કરશે જાહેરસભા અને રેલી, મંત્રી અને સાંસદોનો થશે જમાવડો

આ પણ વાંચો:અંબાલાથી વૈષ્ણોદેવીના દર્શન જતી મીની બસનો થયો ભયંકર અકસ્માત, 7ના મોત અને 20 ઘાયલ