Jamnagar/ ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ મેગા ઓપરેશન, વધુ એક સાગરિતની અટકાયત

જામનગરમાં ભૂમાફિયા વિરુદ્ધ મેગા ઓપરેશન ભૂમાફિયા જયેશ પટેલ સ્પેશિયલ ઓપરેશન વધુ બન્યુ તેજ જયેશ પટેલ ગેંગનાં વધુ એક સાગરિતની અટકાયત વકીલ વસંત એલ. માનસતાની પોલીસે અટકાયત કરી તમામ ટોળકી સામે ગુજસીકોટ હેઠળ નોંધાયેલો છે ગુનો અત્યાર સુધીમાં 10 જેટલા શખસોની થઈ ચૂકી છે ધરપકડ વકીલનાં રોલ અંગે હજુ સુધી વિગતો જાહેર કરવામાં આવી નથી જયેશ […]

Gujarat Others
arrest ભૂમાફિયા જયેશ પટેલ વિરુદ્ધ મેગા ઓપરેશન, વધુ એક સાગરિતની અટકાયત

  • જામનગરમાં ભૂમાફિયા વિરુદ્ધ મેગા ઓપરેશન
  • ભૂમાફિયા જયેશ પટેલ સ્પેશિયલ ઓપરેશન વધુ બન્યુ તેજ
  • જયેશ પટેલ ગેંગનાં વધુ એક સાગરિતની અટકાયત
  • વકીલ વસંત એલ. માનસતાની પોલીસે અટકાયત કરી
  • તમામ ટોળકી સામે ગુજસીકોટ હેઠળ નોંધાયેલો છે ગુનો
  • અત્યાર સુધીમાં 10 જેટલા શખસોની થઈ ચૂકી છે ધરપકડ
  • વકીલનાં રોલ અંગે હજુ સુધી વિગતો જાહેર કરવામાં આવી નથી
  • જયેશ પટેલ વતી વકીલ માનસતા અમુક જમીનના કેસોમાં આપતો હતો નોટિસો 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝનાં માધ્યમથી…….