Not Set/ મિની- માઉસને અવાજ આપનાર રસી ટેલરનું નિધન

મિની- માઉસ નામ સંભળો એટલે બધું આંખ સામે તરી આવે, કશું કહેવાની જરૂર ઓછી જણાય હે ને… બસ આજ ધ વૉલ્ટ ડિઝનીનું પ્રોડક્સન મિકી- માઉસની લગભગ દરેક ફિલ્મોમાં પાછલા લગભગ 30 વર્ષ કરતા પણ વધુ સમયથી એનિમેશન ફિલ્મોનાં કેરેક્ટર મિની – માઉસને પોતાનો અવાજ આપનાર એક્ટ્રેસ રસી ટેલરનું કેલિફોર્નિયાના ગ્લેનડેલમાં નિધન થયુ છે, રસીનાં મૃત્યુની  […]

Entertainment
rashi tyler minnei mouse મિની- માઉસને અવાજ આપનાર રસી ટેલરનું નિધન

મિની- માઉસ નામ સંભળો એટલે બધું આંખ સામે તરી આવે, કશું કહેવાની જરૂર ઓછી જણાય હે ને… બસ આજ ધ વૉલ્ટ ડિઝનીનું પ્રોડક્સન મિકી- માઉસની લગભગ દરેક ફિલ્મોમાં પાછલા લગભગ 30 વર્ષ કરતા પણ વધુ સમયથી એનિમેશન ફિલ્મોનાં કેરેક્ટર મિની – માઉસને પોતાનો અવાજ આપનાર એક્ટ્રેસ રસી ટેલરનું કેલિફોર્નિયાના ગ્લેનડેલમાં નિધન થયુ છે, રસીનાં મૃત્યુની  જાણકારી બીબીસી દ્વારા ધ વૉલ્ટ ડિઝની કંપનીના હવાલેથી ટ્રાન્સમીટ કરી આપવામાં આવી હતી. 1986થી ટેલરે ટીવી સિરીઝ, ફિલ્મ્સ અને થીમ પાર્ક માટે મિકી – માઉસના સાથી મિની માઉસના કેરેક્ટરને પોતાનો અવાજ આપ્યો હતો.

minnei mouse મિની- માઉસને અવાજ આપનાર રસી ટેલરનું નિધન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.