Not Set/ મોરબીમાં જિલ્લા પંચાયતની યોજાઇ સામાન્ય સભા,પાંચ સમિતીઓ જાહેર કરવામાં આવી

મોરબી, મોરબીમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ હતી, જેમાં પાંચ સમિતીઓની રચના જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત બોડકી ગામની પંચાયતમાથી ન્યુ નવલખી પેટાપરાને સ્વતંત્ર ગ્રામ પંચાયત આપવાની દરખાસ્ત માળિયા તાલુકા પંચાયત તરફથી કરવામાં આવી હતી. આ ઉપરાંત દરેક સભ્યોને પોતપોતાના વિસ્તારમાં 20 લાખ સુધીના વિકાસ કામો સુચવવા માટે પ્રમુખએ કરેલી અપીલના પગલે દરેક સભ્યોને […]

Gujarat Others Videos
mantavyanews 9 મોરબીમાં જિલ્લા પંચાયતની યોજાઇ સામાન્ય સભા,પાંચ સમિતીઓ જાહેર કરવામાં આવી

મોરબી,

મોરબીમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઇ હતી, જેમાં પાંચ સમિતીઓની રચના જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત બોડકી ગામની પંચાયતમાથી ન્યુ નવલખી પેટાપરાને સ્વતંત્ર ગ્રામ પંચાયત આપવાની દરખાસ્ત માળિયા તાલુકા પંચાયત તરફથી કરવામાં આવી હતી.

આ ઉપરાંત દરેક સભ્યોને પોતપોતાના વિસ્તારમાં 20 લાખ સુધીના વિકાસ કામો સુચવવા માટે પ્રમુખએ કરેલી અપીલના પગલે દરેક સભ્યોને કામો સૂચવ્યા જેનો નિર્ણય પ્રમુખ કિશોર ચીખલીયા અને ડી.ડી.ઓ. ખટાણા લેશે તેવું સર્વે સુચવ્યું હતું. આ સામાન્ય સભામાં દરેક વિભાગમાં અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.